પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મકરણુ પ. બ્રિટિશની સત્તાનીચે રજપૂતાની જમીનના વિહવટ, અે ખા મિ એલ્ફિન્સ્ટને તા ૬ ઠ્ઠી એપ્રિલ ૧૮૨૧ને દિવસે નોંધ કરી છે તેમાં બ્રિશિની સત્તાના ગુજરાતમાં પ્રવેશ થયા તેથી થતી અસર વિષે લખ્યું છે. મહીકાંઠાની ઉત્તરમીના બ્રિટિશના મુકના અમદાવાદ ખેડા એવા નામના એ જિલ્લા પાડયા છે તેમાં તે કહેછે કે, લસા અને ગ્રાસિયા એવા એ પ્રકારનાં ગામ આવ્યાં છે,” મેગી અને અરડા સરકાર પોતાને હાથે જે ગામાની વ્યવસ્થા કરતા હતા તે ખાત્રસા કહેવાયછે, અને ઠાકારાની વંશપરપરાની સત્તા નીચે જે ગામ હતાં તે ગ્રાસિયા ગામ કહેવાયછે. ખાલમાગામના સર્વે વહિવટ સરકારથી કરવામાં આવેછે, અને ગ્રાસિયાગામ ગ્રાસિયાએના કમામાં રહેછે. તેની પા “સેથી સરકારને મેહેસુલ લેવાનું હોયછે, પણુ આગળ તે બધે ખોબસ્ત “તેની પાસે ખાવામાં આવતા હતેા. ગ્રાસિયાગામના ખરેખરા એ ભેદ પડેલા છે, તેમાં, જે ગામ રજપૂત અથવા ગ્રાસિયા લેકાના તાબામાં હાયછે તે ગ્રાસિયાગામને નામે ઓળખાયછે, અને જે કાળિયેાના તાબા- “માં છે તે સામાન્ય રીતે મેવાસ કહેવાયછે, રજપૂત લાકે, એ કે પરદેશી “છે તેપણુ, જ્યારે સુસલમાનેએ ગુજરાત ઉપર હલ્લા કર્યા ત્યારે, તે દેશ તેમના તામામાં હતેા; તે સમયે તેએા કેટલાક તાલુકા અને ગામ રાખી “રવવા, અને છેવટે, માગલેની નબળી સ્થિતિ થઇ ગઈ ત્યારે, બીજા તાલુકા અને ગામ પગપેસારા કરીને પાછાં સ્વાધીન કરી લીધાં. તેઓ કાળિયે કરતાં વધારે સુધરેલા તેમજ વધારે શૂરવીર જાતિના હતા; અને કાળી બ્લોકાના કરતાં તેમના દાવાને વધારે માન આપવામાં આપેલું એવામાં આવેછે તેનું કારણૂ પણ કદાપિને આ હકિકતને લીધેજ હરો; તેમજ પ્રાન્તનું

  • ઈસ્ટ ઈંડિયા હાઉસ Úત્યાદ્વિના દફનરમાંથી પસંદ કરેલા કાગળો, કાર આ

ડરેકટરની આજ્ઞાથી ૧૮૨૬ ની સાલમાં છાપવામાં આવ્યા છે, તેના ત્રીજા ભાગને પૃષ્ટ ૬૭૭ થી ૬૭ સુધી જીવા. સમહૂકા કહેછે કે અસલ છે. તે ઘણે ઠેકાણે સમાય નહિ એવું અને ખાડીલુ છે.” એટલા માટે જ્યાં જણાઈ આવ્યું ત્યાં અમે ખરાં નામ દાખલ કરવાને આનફાની કરી નથી.