પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬
રાસમાળા


રાજ્ય તેઓએ વધારે સમીપની વેળાએથી કબજે કરી લીધેલું છે. તેને લીધે રો. કાળી લાકા, જો કે સાવશા તે મૂળના રહેવાસી છે તે, ઘણું “ફરીને ટુંલડી અથવા એથી એછું ગમે તે ટટાખારિયા ગામડિયા ગ- "ાયલા જશુાયછે, અને તેઓએ ગૂગળની સરકારની નમળાઇથી સરકા- તે વાજબી હક અટકાવ્યે તે અથવા તેા નજર ચેારાવી હતી. અને

  • જા સરકારને રકમ આપેછે અને તે વધારવાના હક સરકારને હાય એમ

‘જણાય. તેમનાં ગામની દરખાતેની વ્યવસ્થાની આડે આવવાના, અથવા તેની ઉપજની સ્થિતિ દૈવી છે તે તપાસવાને ચાલ ન હતા. આપણો સરકારે સદા અંદરખાનેના કામકાજમાં સત્તા ચલાવવાનું સ્વાધીન “કરી લીધા વિના પેાતાના હક સ્થાપ્યા છે. પણ વણાં થડા દિવસી ગ્રાસિયા અને મેવાસના ગામમાં તલાટિયે રાખીને તેએની ઉપજની તે- પાસ કરવા માંડી છે. ધંધુકા, રાણુપુર, અને ધાધાનાં આખાં પરગણુાં, ‘મુખ્ય કસબા વિના, ગ્રાસિયા રજપૂતેમના હાથમાં છે, તેજ પ્રમાણે ઘેાળકાના ધણા ખરા ભાગ પણ તેમનાજ હાથમાં છે; મરાા જુલમથી ખાવી પડતા ‘હતા તેવામાં વીરમગામમાં પણુ થોડાં હતાં તે એમાં કરવામાં આવી “ગયાં. ધેાળકાના કસમાતી જો કે મુસલમાન છે, અને પાટડીના ધણી કશુખી છે, અને બન્ને જણા ખીજાથી તેમના ભેગવટાના વહિવટ- ની બાબતમાં જૂદા પડેછે, તેાયપણુ, તેમની ગણુના એજ વર્ગમાં થાય, પણ બહુ વધારે સંખ્યા તા રજપૂતેાની છે. તેઓ તેમના પડેાશી અને જાતભાઇ ઝાલાવાડિયા સાથે મળતા આવેછે, પણ તેમા વ ધારે બુદ્ધિશાળી અને પ્રતિષ્ટિત છે. લીંબડો અને ભાવનગરના ટી- કારાના તાબામાં બીજી જગ્યાએ મ્હોટા તાલુકા છે તાપણુ એ પરગણાં ‘માં તે આપણી રૈયત દાખલ છે. તે સર્વે શાન્ત અને કહ્યાગરા છે. તેએાનાં ધાળકાનાં ગામે ઉપર તલાટી રાખવામાં આવ્યા છે, અને રૈયતના ભાગ ખાતલ મૂકતાં તેની સર્વ ઉપજ તેમના હિસ્સાની સેકડે લીશ ટકા લેખે વેહેવા છતે હૃવાં સરકાર ભીથી ઉધરાવી લેવામાં આવેછે. પેલીસનું કામ, તેમની સત્તાવિના સ્વતંત્ર રીતિથી, મુખી પટે- “Àને વાધીન કરવામાં આવ્યું છે, અથવા તા, પોલિસના આવા હાકા અધિકારી ઉપર જે સરેં દામ રાખવામાં આવેછે તે પ્રમાણે રાખીને તે-