પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૮
રાસમાળા


જો ક્રૂ ઉતાવળથી સુધારા કરવાનું ભય હવે ઓછું થઈ ગયું છે, તાપ “તે આગળ ધપાવાનું મટ્ટુ પાડવું જોયે, અથવા તે અમુક સીમા માં- પડી કે તેની પર તેને ધાવા દેવાની ઇચ્છા રાખવામાં આવે નહિ. જૂના ખેડા જીલ્લાનાં પરગણુાં જ્યારે પ્રથમ આપણા હાયમાં આ વ્યાં ત્યારે તે સર્વે ફર્નલ વાકરના સ્વાધીનમાં કરાં, અને તેના ઉપર તેના આસિસ્ટન્ટ વહિવટ ચલાવવા લાગ્યા. સર્વે કારભાર તેના જૂના ન્ધારણ પ્રમાણે ચાલવા દીધા. અને સર્વે વાતની ખરી હકિકત શી છે તે વિષે બાતમાં મેળવવા સિવાય ખીજું કાંઇ પણ કરવામાં આવ્યું નહિ. જ્યારે નિયમસર કલેકટરે ઠરાવવામાં આવ્યા, ત્યારે પણુ, કેટલીક વેળાસુધી, આવીજ રીતિ ચલાવવામાં આવી. જ્ઞાસિયા લાકા પાસેથી લેવાતી જમામાં વધારો ગમે ત્યારે કરવા “હાય તે તે પ્રમાણે કરવાને તે પાત્ર હતા, તે પ્રમાણે વધારા કરવામાં આપે એટલેજ માત્ર મેહેસુલ ખાતામાં ફેરફાર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા; પણ જ્યાં સુધી તેએ ખેડા નીચે હતા ત્યાંસુધી ખંડણી સમ ધીના નિયમ પાળવામાં આવ્યા હતા, અને ધોળકાના કસબાતી ભાપુમિયાંના ભાત્ર એકલા અને થોડા સમયના પ્રકાર સિવાય, તેની પુજી અથવા કારભાર વિષે પૂછપરછ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યેા ન હતા. ન્યાય ખાતાના કાયદે ચલાવવામાં આવ્યા એ પણ એક ખરેખાત મ્હાટે નવીન ફેરફાર થયે; અને તે બહુ વહેલા દાખલ કરવામાં ખા વ્યા; પણ તેની અસર ઉતાવળી જાવા લાગી કે નહિ. એ શક ભરેલું રૃખાયછે. ગ્રાસિયાગામેાના રહેવાશિયામાંથી ઘણા એક આપણી અદાલ- તેમાં કરિયાદ કરવાને આવતા એવું લાગતું નથી; અને જે કનિયામાં વાદી ખાલસામાંમના રહેવાશી હાય તેવે પ્રસંગે તેની ખાતર વચ્ચે પ હવું સરકારી સ્વાભાવિક અને ચૈગ્ય લાગતું. પેહેલા ફેરફારા જે વધારે લાગ્યા તે મુખીપટેલ અને તલા તેમાં મુખ્યત્વે કરીને તલાટિયા) ડરાવવાના કાયદેા થયા તેથી ઉત્પન્ન યુ- બી. જે ગ્રાસિયાના તામામાં એક કરતાં વધારે ગામ હતાં તેને મુ ખીપટેલ ઠરાવવાની અગત્ય પાડવામાં આવી, અને તેએ જ્યારથી નીમા