પૃષ્ઠ:Rasmala II.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૯
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


ળ્યા ત્યારથી માત્ર માછો એકલાનાજ જવાબદાર રહ્યા. જેની પાસે “કૈંક ગામ હતું તેને તેમને પાંતાનેજ મુખીપટેલ રાવ્યા; બીજા - કારવાળાઓને ગામ દીઠ બીજો અકેકા માણુસ નીમવાની અગત્ય પાડી “અને તે માણસ માત્ર સ્પાઇસેટનેજ જવાબદાર. માથૈ, આસિયાને નહિ, ઘેાળકાના ગ્રાસિયાનાં સર્વે ગામમાં તાઢિયે દાખલ કરવામાં “આવ્યા, અને ધંધુકા, રાણપુર, તથા ધેાલાના ગ્રાસિયાંગાંમેમાં દાખલ ક રવાના અભિપ્રાય આપવામાં આવ્યો. ધોળકાના ભરણાના ધારણમાં એક વધારે ફેરફાર થયા છે; તે એ કે, સરકારને ખડણી આપવી પડતી હતી. ‘‘તેને બદલે ગ્રાસિયાને જે ઉપજ રહેતી હતી તેના અમુક પ્રમાણમાં ન “પવાનું રહ્યું, અને તે પ્રમાણુ સરકારી હિસ્સાના માત્ર સેક્રે લેખે. છે, જેમાંથી તલાટીના પગાર સુદ્ધાં બધુ ગામખર્ચ થાયછે, વીસ ટકા જમીદાની ઉપજ ઉપર આ ફેરફારની જે અસર થઇ તે ત્રણું મુ- ખ્ય ગ્રાસિયાના ભરણાના આંકડા બતાવીને જણાવી છે, સભાતિયા જે તેએના કરતાં જુદા પ્રકારના છે તેઓના મે આપ્યા છે. કાંડના ડાકાર..... ગાગડનો ઠાકર.. ઉરશિયાના દાકાર...... પુમિયાં કસબાતી..... લતી ખાન કસબાતી.. ૧૮૦૨ રૂપિયા ૪૮,૦૦૦ ૧૫,૫૦૦ ૫૦,૦૦૦ ૧૧,૦૦૦ . ૧૮૧૭ રૂપિયા ૫૭,૦૦૦ ૧૫,૦૦૦ ૭૩,૦૦૦ ૧૩,૦૦૦ સાથે, એ ક ઠડા પણુ ૧૮૨૦ રૂપિયા 93,a°° ૨૩,૦૦૦ ૧૧,૦૦૦ ૮૯,૦૦૦ ૧૬,૦૦ ‘એઓની ભરણાની રકમ, તેમાં મુખ્યત્વે કરીને ગ્રાસિયાઓની અ- 'હુ વધી ગઈ છે, અને પાછળનાં પંદર વર્ષ કરતાં, ગયાં ત્રણુ વર્ષમાં તે વધારા થયા છે. મહુજ ‘તલાટિયાની તેમણૂક જમીદારને ધણી અણુગમતી થઈ પડી છે, અને “ધોળકાવાળાએ તે મને ખાતરી પૂર્વક કહ્યું કે, અમારી ખંડણીમાં