પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૦
રાસમાળા


વધારા થયા તેના કરતાં તાંટીની તેમણુક અમને બહુ આકરી લાગે છે. તે જાણે સરકારની ભીના કર્તાહર્તા હેયની એવા ડાળ ધારણ કરેછે અને અમારી રૈયતની ફરિયાદી સાંભળેછે, તેમજ અમારા આખા ગામમાં બાખડાટ કરી મૂકે, તથા તેઓએ અમારા લેકામાં અમારૂં એજ છેકઃ ‘હલકું પાડી નાંખ્યું છે.’ તાલુકદારા સાથે આપણે જેમ વિશેષ સંબંધમાં આવતા ગયા તેમ- અદાલત વિષે પણ તેમને વળી બહુ લાગવા માંડયુ; અને જે સ્થિતિ- તા લૈકાને લાગુ પડે એવી કાયદાની યોજના હતી તેના કરતાં આટલા બધા- નાદા પ્રકારની સ્થિતિના લેાકાને તે લાગુ પાડવામાં આવ્યા, અને તે લેકાએ જે વેળાએ દસ્તાવેજો લખી આપ્યા હતા તે વેળાએ તેમાં લખ્યા પ્ર માણેજ પળાવાની અગત્ય પાડવામાં આવશે એવું ધારેલું નહિ, તેમની પાસે, તે પળાવવામાં આવ્યા તેના પહેલાં તેમાં કાંઈ ફેરફાર કરયેા નહિ, “એ આપણુને એક ખેદ પામવાનું કારણ છે; કાંડના રાજા જે કર્નલ વા- કરના ૧૮૦૪ ની સાલના રિપેર્ટની વેળાએ ૧૫૦ ઘેાડેશ્વાર અને ૨૦૦૦ શિસ્મુધી રાખતા હતા તેના ઉપર મ્યાÀટે સમન્સ કાાડે તે ઉપર બક્ષ નહિ આપવાથી તેને કેદમાં નાંખવામાં આવ્યા; અને પાટડીના દાકાર, કે જેણે, એકવાર ગાયકવાડની ફેજના દા'ની સામે બે મહિના લગી ટકાવ કર્યા હતા તેણે, પેાતાના સ્વતંત્રપાને સમયે, ડાતિ માટે અને ખંડણી આપવાને કરજ કાહાર્ડલું, તે આપી શકે નહિ, તે ઉપરથી તેને કૅમાં નાંખે. આ પુરૂષો એવા છે કે, જેઓને કર્નલ વાકરે, અને “આપણી સત્તા પ્રથમ સ્થાપતી વેળાએ જે ગૃહસ્યા આપણું કામ કરવા “રહેલા હતા તે સર્વે એ, હું માનું છું કે, રાજાએ કરીને લેખેલા, અને “તેની પાસેથી આપણી ખડણી વસુલ કરી લેવા સિવાય, કે:ઇ વાતે વચ્ચે પડવાને આપણને હક નહિ, અને જેએની વર્ષોાં સર્વે સત્તા “અને મર્તબે, તેમજ ધણી ખરી તેમની સર્વ ઉપજ છીનાવી લેવામાં ‘‘ભાવી છે, એવા તેઓની સ્થિતિમાં જે ફેરફાર થઈ ગયા છે તે આ મ “માણે તાવી આપવા કરતાં વધારે ખલકટ રીતે હું દર્શાવી શકતા ”નથી. બણા ખરા આ સર્વે ફેરફાર ગયાં ત્રણ વર્ષમાં થયા છે. આવે “એકાએક ફેરફાર થયા તે લાગ્યાવિના રહે નહિં, અને જો કે, તેના