પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૨
રાસમાળા


વિષે વાંચનારને તેના પાતાના અભિપ્રાય આંધવા માટે આગળનાં પૃષ્ઠ શક્તિમાન્ કરશે. કદાપિતે તે અમારા મત સાથે મળતા આવશે કે, થવણાં જેટલું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેટલે સુધી તેમના જીતના દાય” પાહાંચ્યા ન હતા, અને ભામિયા ઠાકારાને જો કે ખડિયા કરી નાંખવા માં આવ્યા હતા, તાપણું, તે માળેલા ઘણા ગુ, પોતપોતાના સ્થાન ઉપરના અધિકાર સાચવી રહ્યા હતા. તથાપિ રજપૂત તાલુકદારાના રાજા તરી- કેના પદની, અથવા ઓછામાં ઓછા એવા ભાવાર્થના શબ્દની, અમે એવી ગણુના કરતા નથી કે, જે સ્થાટિશ હાયલાંડના કેલāિક તાલુકદ્દારાને લાગુ પડી શકે નહિં, તેમજ તેમના જમૌદારી હકના નાશ કરવાના કામને પણ અમે સ્કાટલડના વંશપરપરાના અધિકારના નાશને જેવું અન્યાયનું કામ લેખિયે છિયે તેના કરતાં વધારે અન્યાયનું કામ ગણુતા નથી,—ભાવાર્યં એવે કે, એ ને તે બરાબર છે. અમદાવાદના સુલતાનેએ, અને એથી વિશેષ દ્વિલ્હીના પાદશાહેએ હિંદુ રાજા ઉપર ઉપરીપણું ચલાવ્યું, તે કદાપિને વધારે નહિ, તેણુ, ક્રૂષાર્ટી અથવા રગાલમાં કસૂઈ વશના રાજાઓ રાખી રહ્યા હતા તેટલું તેા હતુંજ. અને અણુ લિપુરના ચડતા દાહાડામાં તેના રાજાની સવૈત્કૃષ્ટ સત્તા ચાલતી હતી. એમાં તા કા સશય નથી. ૧ કોમાઢી—સ્કાટલાંડના ઉત્તર ભાગમાં આવેલું એક પરગણું છે, ત્યાં હાઈલાંસ નામના કેલટિક નતના લાકા રહેતા હતા. અને કાટલાંડના હુ અર્ટ રાજાના વખતમાં લાંબા સમય સુધી લૂંટફાટ તથા મારફાડ કરવામાં પ્રખ્યાત હતા. ૨ આર્ગાઈલ-કાટલાંડના પશ્ચિમ કાંઠા ઉપર આવેલું પરગણુ છે. વળી એજ નામનું કુટુંબ, એ પરગણામાં ઈસવીસનના ખામા સૈકામાં પ્રસિદ્ધ થયું, ત્યા- થી ખધા સ્ટુઅર્ટ રાનએના વખતમાં તે કુટુંબના માણસેાએ સ્કોટલાંડના ઇ- તિહાસમાં સારા ભાગ ભજગ્યા છે. ૩ સ્ટુઅર્ટ રાજાઓ મૂળ પુરૂષ ખર્ટ અને સન ૧૭૭૧ માં સ્કોટ બ્રાંડની ગાયેિ આણ્યે. ત્યાર પછી તેના વરાત્રેએ સન ૧૬૦૩ સુધી સ્કાટલાં- ડેપર રાજ્ય ચલાવ્યું. તે વર્ષમાં ઈંગ્લાંડની રાણી ઈલીજાબેથ મરણ પામતાં, તે વખતના ..