પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૩
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


બ્રિટિશના પ્રદેશની સરહૃદમાં સ્થાનિક તાલુકદારાની જમીદારીની સત્તા ઘણા કાળ સુધી નભી જીકી હાત નહિં એ વાત દેખીતી છે; અધિપતિ પણું સ્થાપિત કરવાને માટે સેનેરી સિહોના વાવટે, હિંદુસ્થાનના પ્રાન્ત માહેથી એકલા ગુજરાતમાંજ ફરકાવવામાં આવ્યા હતા એમ નથી; અને જ્યારે શિવાજી તથા તેમુરના વંશજો એક સરખી રીતે ખાઈ ગયા ત્યારે, જેના વધારે જૂના થઇ ગયેલા હક અથવા વળી જેની સત્તા ફ્રેં- ખીતી રીતે વધારે હલકી પડી ગઇ હાય એવા બીજા ઉગરી જાય એવી આશા રાખી શકાય નહિ. વળી ખુદ જીતનાર પ્રશ્નમાં, પત્નસત્તાક વલણુનો વિચારાએ જય મેળવી લીધા હતેા, તેની તેવી અસર, જીતી લીધેલા ઉપર, મેાડી વેઢુલી પશુ થયા વિના રહેતી નથી; ઈંગ્લડની ભૂમિ ઉપર (સ્વતંત્ર વલહુરૂપી) આવી પડેલું તાકાન, થોડી મુદતમાં, સેરના કિનારા ઉપર અથડાતા મેાજા (વાળી સ્થિતિમાં) વધારે ઉછાળા મારે એ નિસાય હતું; અને જે સત્તાએ મેકકનઝી અને મૈકશીૌના વંશપરંપરાના અધિકાર સ્કોટલાંડના રાન જેમ્સ છઠ્ઠ) તે ઈંગ્લાંડના પણ રાન થયેા. એ બંને રાજ્ય શ્વેડાઈ ગયાં, અને ડૅાટલાંડના જેમ્સ છઠ્ઠા તે ઈંગ્લાંડ ને કાટલાંડના પેહેલા જેમ્સ કેહેવાયો. આ સ્તુ/ રાખના સમયમાં પ્રશ્નસત્તાક વલણના વિચાર રૈયતમાં પ્રસરવા લાગ્યા હતા, તેનું પરિણામ એ થયુ કે, પેહેલા ચાર્લ્સ રાજાને તેઓએ ગર્દન મારો, અને છેલ્લા રાન જેમ્સ ખીજાને ૧૧૮૮ માં ગાદિયેથી ઉઠાડી મૂકવામાં આવ્યે, ત્યારથી સ્ટુઅર્ટ રાન્નઆના વશના અંત આવ્યા. તેના કુમાર જેમ્સ એડવ સન ૧૯૧૫ માં કુંઢમાંડ જઈ ગાદી પાછી મેળવવા તીજ કરી, પણ તેના પ્રયત્ન નિષ્ફળ ગયા, ત્યાર પછી, છેક સન ૧૭૪૫ માં જેમ્સ એડવર્ડના કુવર ચાર્લસે વળી એકવાર પ્રયત્ન કર્યું, તેમાં પણ તે ફતેહ પામ્યા નહિ. આ વખતથી સ્ટુઅર્ટ વંશના રાજકુમારોના ઈતિહાસ સા થેના સંબંધ તૂટી ન છે. જ મેકેન્ઝી અને મૈકશીમીરકાટલાંડના ઉત્તર ભાગમાં વસનારી હા ઇલાંડરને નામે એળખાતી અધીં જંગલી ધણીક જાતેમાંની એ જાતિ, આ જાતાનાં નામ ધણુ કરીને મૈક શબ્દથીથી શરૂ થાયઅે, જેના અર્થ પુત્ર એમ થાય છે. એટલે તે પછી આવતા ખીન્ને રાખ્યું તે જાતના મૂળ પુરૂષ સૂચવેછે. એ પ્ર માણે મેકેન્ઝી એટલે કેન્ડીવાળી જત, અને મેક્સીમી એટલે શીમીવાળી જાત. એ લેાકા શૂરવીર અને લડાયક હતા. અને તેએના પાહાડી મુલકમાં સે ૧૫