પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૫
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


મ્હાટી ફાજથી, અથવા જે કારેતે લાગતું. વળગતું હાયઅે તેમની સાથે કરાર કરવાથી મેળવવામાં અથવા ઠરાવવામાં આવેછે. કરાર કરન “વાથી ધણું કરીને તેઓને છૂટ મળેછે. આવા તાલુકદારીમાંથી કેટલાએક, વધારે અથવા આછી સત્તાવાળા ગ્રાસિયા હાયછે, પણ કાંડના જમીદાર શાનું પદ ધારણુ છે, અને તે બૃહુ શ્રેષ્ટ વંશમાંથી ઉત્પન્ન વાવિધતા દાવેા ઉઠાવેછે એમ કહેવાયછે. આ પ્રકાશ માહેલા પ્રત્યેકને ત્યાં હથિયાર સજેલા કેટલાક અનુગામિયા હાયછે તે તેને ત્યાં ખુ- શીથી રેહેછે, અને તે રાજી થી આપે તે ઉપર અથવા અન્યાન્ય “મળીને લૂ', મેળવે તે ઉપર પેાતાનું ગુજરાન ચન્નાવેછે. પણ કાંડના “રાજ્યની ચાકરીમાં એ હાર શિરબધી છે, અને એકસે તે પચાશ અશ્વાર “છે, તે તેના ગામના રખેવાળનું કામ કરેછે, અને અધિરાજાની ફાજની પેઠે, તેને રાજાના શરીરનું રક્ષણુ કરવાને અથવા શત્રુવટ મચાવવાને રાખવામાં આવેછે. કાંડ ગામની આસપાસ કાટ નથી, પણ તે જંગલની વચ્ચે છે, અને તેની ચારે મગ કિલ્લા આવેલા છે. કાઠવાળાના અધિકાર નીચે ચાવીશ ગામ છે. ધણું કરીને પ્રતિવર્ષે ૪૨,૬૨૩ રૂપિયાની જમા આપે છે; પણ પ્રસંગને અનુસરતા આ રકમમાં ફેરફાર થાયછે. ભરાડા લકાએ આપેલા નામ પ્રમાણે જે મેવાસિષે કહેવાયછે તે મેળકામાં ‘એટલા બધા સત્તાવાળા છે કે, તેએ લગભગ મુક્ષકગીરીથી જમા આ “પનારાઓની હારના ગણાય, અને તેમની પાસેથી વાર્ષિક જમા અથવા ‘ધાસદાણાના હક મેળવવાને તેમના ઉપર મુક્ષકગીરી કરવાની અગત્ય પડે છે. જો કેૉજ બહુ વધારે હૅય તે લાગલેાજ જમાને આંકડા વધારીને ત તજ વસુલ કરવામાં આવે. અને ફાજ જે કદાપિત અલવાન વ્હાય નહિ તે એક ન્હાની લડાઈ થાય તેના પછી પરિણામ ગમે તે થાએ પણ સામા થવું એ મેવાસને આમવાળું ગણાયછે; પછી સી- ‘મમાં લૂટફાટ ચાણ્યા પછી જેવા પ્રસંગ તે પ્રમાણે વધારે આછા ફડચે થઇ જાયછે.” ઉપર લખવામાં આવ્યું એવા તાલુકદારા, જે મહેસુલ આપતા ન હતા પણુ જે માત્ર લડાયક ફ્જના ડખાણુને લીધે જમા આપતા હતા તેની તે મુક્ષકગીરીથી જમા આપનારાઓની વચ્ચે ખરું જોતાં નહિ જણાપ્ત આવે એવા ક્રૂર છે. પરંતુ બન્ને વર્ગાના તાલુકદા