પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
રાસમાળા


શના ભાગ્યમાં વિશાળ ફેરફાર થયા. સાણંદનું સંસ્થાન પશ્ચિમમાં જો કાંઈક વિશેષ છે. આવ્યું હૈાત, અને જે પા ધાળકા પગ- Øાતે પાસેના કાઠિયાવાડના મુક્ષકગીરી સંસ્થાનથી જુદું પાડેછે તેની પે'લી મેર આ’ હેત તે, તે તાલુકદારને વંશપરપરાના અધિકાર અને પ્ર- તિષ્ટા એ ખન્ને રહ્યાં હૈત, અને તેને જે જમા આપી પરત તે કી- પિને જરા વધારેલી પણ ભવિષ્ય કાળને માટે નક્કી કરેલા નમુના - કડાની કરી હાત. એમજ જ્યારે નીપજ્યું નથી ત્યારે, થાડા વર્ષેની દર તેની જમા ૨૪૩,૦૦૦ થી ૭૨,૦૦૦ સુધી વધારી નાંખવામાં આવી, અને તે સાથે, એક પરદેશી અધિરાજાના પ્રતિનિધિ તરીકે તેના આશ્રિ તે તેના પેાતાનાજ ઘરમાં તેના ઉપર સત્તા ચલાવવા લાગ્યા, અને મિ- એલ્ફિન્સ્ટન કેઝુઅે તે પ્રમાણે તેની સર્વે સત્તા અને મર્ત્તો, તેમજ ધણી ખરી તેની સર્વ ઉપજ છીનાવી લેવામાં આવી.” તથા જે સમન્સની મતલબ તે સે। વસા તે ભાગ્યેજ સમજ્યા હાય તે ન માન્યાને લીધે ખરેખરા તેને અધીખાને નાખવામાં આવ્યે, આમ હતાં, અણહિલપુરના રાજવંશી કુ- ટુબના આ વંશજને અન્યાય ગુજરવાને માટે, અને મુકટને માટે ફરિયાદ કરવી પડે, તેમજ તેના પડેાશી લીંબડીના અને વઢવાણુના ઝાલા ઢાકારી જે તેના કુટુંબના અમાડીના પટાવતા છે તેએ સારા ભાગ્યે કરીને બ્રિટિશની સત્તા નીચે આવી પડવાને બદલે મરાઠાની સત્તા નીચે પમા તેથી તેમનું વધારે સારૂં ભાગ્ય ઉધાયુ, એટલા માટે તેમની અદેખાઇ કરવી પડે, એ માં ભાગ્યેજ આશ્ચર્ય પામવા જેવું છે. જો આ વિષય અમે વિસ્તારથી લખિયે તે બહુ લખાણુ થઈ જાય, અને વાંચનારને કંટાળા આવે એટલા માટે અમે માત્ર એક કે બે બાબત વિષે લખિયે છિયે. ધાળકાના કસબાતિયા, જે મૂળથીજ માત્ર ચેકસ મુદ્દતને માટે પર્ટી રાખનારા છે તેમની, અને જમીન ઉપરના સદ્દાના હૅકવાળા રજપૂત જમીદારોની વચ્ચે જોઈયે એટલુંઅંતર રાખવામાં આવ્યું નથી. અને વળી એ લોકોના હક એવા છે કે જેને માટે કર્નલ વાકર બહુ સત્યતાથી ફૅહેછે કે, એ હુકા જેના લેખ રહેલા નથી એવા, બહુજ આધેના, પ્રાચીન કાળથી વંશપર પરાના ક્રમે કરીને હાલના ભેગવનારાઓને પ્રાપ્ત થયા છે અને “જગપ્રસિદ્ધ માન્યતાથી તેમના ગણવામાં આવ્યા છે, તથા હવણાં લગી