પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૮
રાસમાળા


ઉપરની વધારે સારા હક શેાધી કાઢ઼ાડવા બહુ કઠિણ છે. તથાપિ કા આફડરેકટરીના મત જૂદા પ્રકારતા થયા. તેના વિચારમાં એમ આવ્યું કે, જાડેજા ગ્રાસિયાઓને જમીન મળી હતી તે ચાકરી કરવાની સરતે મળી હતી,” તેમ કહેછે કે, હિંદુસ્થાનના ખીજા ભાગેામાં, ચાક રીને બદલે જેઓને જાગીર આપવામાં આવીછે તેની પાસેથી ચાકરી લેવાની અગત્ય નહિ રહેવાયી, તેમના હક વિષે ઠરાવ કરવાનું જૈવું ગુ ચવરા ભરેલું થઈ પડેલું છે તેજ પ્રમાણે આ હકના ઠરાવ વિષે પણ ગુચવાશ ‘ભરેલું થઈ પડયું છે. યુનામી ગ્રાસની અમને લાગેછે કે, સ્વતંત્ર મિલકતમાં ગણના કરવી તેણે નક્રિ; અને જ્યારે તારી કરવાની બંધ થાયછે, અથવા જ્યારે તેની ગરજ રહેતી નથી ત્યારે, સરકારના નિવેડા ‘ઉપર તેના આધાર રહેછે.” મુંબઈના ડિસ્પાયમાં માત્ર એટલુંજ લખ્યુ હતુ કે, માસિયા લેાકા જે કરાવાથી જમીન ભેગવેછે તેમાં એક શરત ચાકરી કરવાની પણ છે; અને આપણા પેાતાના દેશના ઇતિહાસ ઉપરથી, લશ્કરી ચાકરી કરવાના ધાણુથી વંશપર પરાની જમીનની જાગીર મા હાય તે, રાજાને ચાકરીની ગરજ નહિ પડવાનાજ માત્ર સખમ ઉપરથી, સરકાર ખાલસા થઈ ગ- યેલી ગણવામાં આવે, એવે અભિપ્રાય ભાગ્યેજ બાંધી શકાશે, વળી ગુજ રાતમાં જે વહિવટ ચાલતેા હતા તે ખચીત જૂદા પ્રકારના હતા એ વાત લક્ષમાં રાખવાની અગત્ય છે, તે એ કે, પૈતાના લશ્કરમાં ગ્રાસિયા આને ઉપયાગમાં લેવાની રાજાની મરજી ઉપર ગ્રાસિયા લૈકાના હકાના આધાર કાઈ પણ પ્રકારે રહ્યા ન હતા. સન ૧૮૧૯ માં કાર્ટ આર્ક ડરેકટરીએ કહ્યું છે કે, “અમારા અ ‘ભિપ્રાય એવા છે કે, ગ્રાસિયા લેકે પાસેથી સલામી અથવા જમા લેવાને આપણા રાજ્ય હક છે તેમાં વધારા કરવાની સત્તા ખુલ્લી રીતે સા- ખીત થઇ છે. અગાડી રાજ્યસત્તાવિષેની તકરાર ઉઠવાથી તેના ઉપર ચા- સિયા, ભીલ, અને કાળિયાએ પેાતાના દાવા કરા એટલે તેના ઉપરના સર્વે હ્રક કંપનીના છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું તે ઠરાવ ઉપરથી

  • મા જમાની મૂળ ઉત્પત્તિવિષે મુસલમાન થકત્તાએ આપેલું વર્ણન

પૃષ્ઠ ૩૨૩ મે છે તે જુવા, તેમાં સલામી અને માર્ટા એ રાદના ખુલાસા આપ્યા છે.