પૃષ્ઠ:Rasmala II.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૯
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


‘પણુ ઉપરના વધારા કરવાના હક સ્વાભાવિક રીતે ઉત્પન્ન થઇ શકેછે, એ ઠરાવને હેતુ, બીજી રૈયતની સાથે, આ વર્ગવાળાઓને સરખા ધારણુના ગ- “હુવાના છે, અને તેમ થવાથી, સાર્વજનિક લાભના કાર્યોના ભારના પ્રમા- “ણુમાં હિસ્સો આપવાની જવાબદારી, તેમની મિલકત ઉપર લાગુ થાય છે, ‘માત્ર અમુક વર્ષની મુદ્દત સુધી અથવા નિરંતર સરકાર ભીની માગણી ખસુસ કરીતે માફ કરવાના અથવા તેને હટાળી કરવાના કારણથી જે બાબતમાં તે તે જવાબદારી કરી શકતી હાય નહિ તેટલીજ ખાતા રહી “શકેછે,’’ ગ્રાસિયા પાસેથી લેવાનો જમામાં ( ખ'ડણી તરીકે ) વધારા કરવાના હુક ભાગ્યેજ એવા પ્રકારના હતા કે તેવિશેનું ખાણુ અંગ્રેજ સરકાર કરી શકે. જો તે હુકે હૈયાતીમાં છે એમ ગણિયે તે તે નક્કી સુ સક્ષમાને પાસેથી પ્રાસ થયા હતા તે મુસલમાનેાના તેમનાજ વર્ણન પ્ર- માણે તેના આધાર બીજા કશા ઉપર નહિ પણ જોરજુલમ ઉપર છે અને તેની હદ પશુ એજ ધારણુ ઉપર બંધાઇ છે. ઉપરના લખાણુના છેલ્લા ભાગના ધારણુ ઉપર આધાર રાખ્યું હૈાત તાપણુ અમને એમ લાગેછે કે, કાંઠના રાની ખાબત (એજ દૂતિને વળગી રહેતાં ) પ્રથમ જેવો થઈછે તે કરતાં તેની તરફેણુમાં તે વધારે લાભદાયક થઇ હત અને તે ચેડી ઘણી આ પ્રમાણે થઈ હોત,-એના મુલક બ્રિટિશના અધિકાર નીચે રહ્યા હત; મહીકાંઠા અથવા કાઠિયાવાડમાં જે ધારણથી મા ઠરાવવામાં આવી તે ધારણ પ્રમાણે નજર રેહેતાં, માજી સરકારને તેણે જે જમા આપેલી તેના ઉપર યેાગ્ય વિચાર કરીને તેની જમા નક્કી કરવામાં આવી હત; અને (સરકારની તગી પૂરી પાડવામાં ટિત ભાગ આપવા જોઇયે તે કરતાં એ જમાં ઓછી પડેલી ધારવામાં આવી હત તે ) તે ઉપરાંત, તેના પેાતાના સંસ્થાનમાં તેનો પાસે પેલિસરખા- તે અતે ન્યાયખાતું સ્થપાવીને, અયવા સરકારી પેલિસનાઅને સરકારી અદાલતેના ખર્ચને ભાગ લઈને “સાર્વજનિક ક્ષાબના કાર્યોના ખર્ચના પ્રમાણુમાં હિસ્સા આપવાની જવાબદારી" તેની પાસેથી પૂરી કરી લીધી હેત. પણ જેમ મરાઠા કે સુસલમાનના રાજ્યમાં ચાલતુ તેમ સરકાર ભણીથી વચ્ચે પુષ્મા વિના તેની જમીનના ખેડુત સાથેને તેના વહિવટ પેાતાનેજ ચલાવવાદીધા હોત. ગ્રાસિયાઓની સાથે વધારે કરપણાથી વર્તણૂક ચલાવ-