પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
બ્રિટિશનો પ્રથમ સમય.

બ્રિટિશના પ્રથમ સભ્ય. લુકર ડાકાનજી અને ફાઠિયાવાડથી પેાતાના સરકારાને ખેલાવ્યા અને સે હેરની બાહાર શાહઆલમના શજો છે ત્યાં આગળ ગાયકવાડની રાજ સાથે લડાઇ કરી. તેમાં તેની હાર થઈ અને તે કિલ્લામાં જઇને ભરાઈ પેટા ત્યાં છેવટે તેનાં માણસાએ તેને તજી દીધા તેથી તેને કેદ કરી લીધા ચકર હુનાકર્ડનવિસ સાથે સંબંધ રાખતા હતા તેથી પેશવાને તેના ઉપર વૈર હતું માટે ગુજરાતની ઉપજને પેાતાના ભાગ ગાયકવાડને પાંચ લાખ રૂ- પિયા માટે પાંચ વર્ષની મુદ્દતે પટે આપ્યા, અને ગાયકવાડના પ્રધાન સુ- વજી આપાતા પીત્રાઇ ભાઇ રઘુનાથ મહીપતરાવને ( જે કાકાજી કેતુ- વાતા હતા ) અમદાવાદના સમા ઠરાજ્યે.. + અંદરખાનેથી પેશવાની પરવાનગી હતી. પ્રથમ તો તેને વડાદરે લઈ ગયા ત્યાંથી એરસદ કિલ્લામાં કેદ શખ્યા, છેવટે બ્રિટિશ સરકારની મેહરબાન નીથી છૂટા ભા