પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૦
રાસમાળા

રાસમાળા. વામાં આવી તે કદાપિને જે ગડબડાટ વિષે અમે સૂચવ્યું છે તેને લીધે હતું. કાર્ટે આફ્ડકટર પેાતાનું લખાણુ આગળ ચલાવેછે કે, ,– “તાપણુ એ વાત ‘ધાડી છે કે, ગ્રાસિયા જે છૂટાને માટે દાવા કરેછે તે બધી નહિ તે ભૈડીનું પણ મૂળ, સરકારના હક સાચવી રાખવાનું કામ જેના સ્વા ધીનમાં કરવામાં આવેલું તેઓના પ્રમાદ, નબળાઇ, અથવા લાંચિયાપણુાતે લીધે પાયલું જશુાયછે; તેના વાંઢાજીત ઉપરના હક દગા, પ્રy- ચ અને જોરજી મના સાધનવિના ખીજી સારી રીતિથી એાછાજ મૅ- ‘ળવેલા છે (!); તેડાગ્રાસના નામથી જે હક તેઓ ઉધરાવી લે છે તેનું “મૂળ પશુ ધણું કરીને એવાજ પ્રકારનું છે; અને કેટલાક પ્રકારમાં તે તે છ નળ અને તુરગો બનાવાથી ઉત્પન્ન થયેલી તે પછી પછવાડેથી નબળાઇને લીધે ચાલવા દેવામાં આવી, અંતે ખીકતે મારે પાળવામાં ખાવી.” ગ્રાસિયાઓને જમીનને બન્ને પ્રકારના ભેગવટે, પેતપેાતાના પ્રકારમાં અને મૂળમાં એક મીજાથી કેવળ મિત્ર છે, તાપણુ, અને ભા- ગવટા ગ્રાશના એક નામથી ઓળખાયછે એટલે તેઓમાં રો ફેર છે તેની ખરાબર બુર કરવામાં પ્રથમ આવેલી નહિ તેથી કરીને ગ્રાસિયાના આખા વર્ગવિષે કોર્ટનું ઉપર લખ્યા પ્રમાણે વલણુ થયેલું એવી અમે ધારણા કરી હતી, પશુ ત્યાર પછી, ત્રણે વર્ષે કેટ્ કરીને લખાણું કર્યુ તેમાં પણ એજ પ્રકારનું વલણ જોવામાં આવેછે. એમ કહે કે માસિયા એને, અને ખીજી જાતના જે લેકે જેરાવટીની રીતિ વાપરીને આ ગળ વધેલા છે તેઓને જે જગૌર મળેછે તે તેમની પાસેથી લશ્કરી વ્યાકરી કરાવવાના ઠરાવથી, પશુ જે કરાવવાની હવાં અગત્ય ની “તેને માટે આગળના વખતથી સરકારથી આપવામાં આવેલી છે, અથવા તા એ લડાયક જાતિના લેાકા રૈયત ઉપર છૂટકાર કરવાના જુલમ ગુજા “રતા હતા તેમાંથી પોતાના છૂટકારો મેળવવાને જે ખુ'ચાવી લેવા દીધેલું “તે છે, એમ જણુાયછે. તેઓએ જે જે મેળવી લીધેલું છે તે સર્વે ઉપર અમારી નજર તરાજી ભરેલી પડયા વિના રહેતી નથી, અને જો કે, અમે સેહેલાથી ધારી શક્રિયે યે કે વેળાને અનુસરીને કામ કાહાડી લેવા વિષેના વિચારા સબુરી પકડવાની બળકટ રીતે ભલામણ કરે ત “પણુ જેમ જેમ તેમાના હકના વિસ્તાર આછા થતા જશે તેમ તેમ સદા અમે આન પામતા જઈશું.”