પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૧
બ્રિટિશની સત્તા નીચે જમીનનો વહિવટ..


ન્યાય અને વાજમીપષ્ણુને વિચાર રહેવા દેતાં, સ્થાનિક ઢાકારાની વિÅ નિઃસશય ઘણું ખેલવાને મળી આવે એમ છે ખરૂં. તેઓ જ રહ્યા નથી એમ તકરાર કંડાડી શકય; તેએની પાસેથી ચાકરી લેવાની વધારે ગરજ રહી નથી; તેઓને તેમના આળસ અને કંટાળામાંથી {- શેડીને જેમ સલાહ શાન્તિના કામમાં પદ્મ આણી શકાય એવા સંભવ એા રહ્યા છે, તેમ લશ્કરી કવાયત શીખવવામાં આવે તે પ્રમાણે શીખેથી લડાઇને પ્રસગ આવે ત્યારે એકવાર ફરીતે કામના થઈ પ એ સભા પણ એછે છે. તેપણુ એ વાત મરજી રાખવી જેઇપે કે હવણાંની વેળાએ પણ અનુભવી અધિકારિયેન એશ અભિપ્રાય નષ્ણુ- વામાં આવ્યે છે કે, પેાતાના કરતાં ત્રણ વિશેષ લશ્કર સામે ક્ષત્રિાતા પુત્ર જે સત્તા ઘણા કાળથી રાખી રહ્યા હતા તે સત્તા ઓછી કરી નાખવાને લીધે ગુજરાતની અંદરખાનેની સલાહશાન્તિને ધેકા પાડે છે; ગ્રામિ યા લેાકાની સાથે વધારે ઉદારતા ભરેલી વર્તણૂક ચલાવી હેત તે તેએની. રીતભાત સુધરી હેત નહિ એવું કાપણુ કારણુથી નક્કી કરે એમ નથી; અને હાલના સમયમાં પણ, જમીનદારને વર્ગ તેનાં વંશપરધરાના હૂકે કરીને પ્રતિષ્ટા ધારણ કરી પાતાના દેશના રક્ષગુ કરનારા ધારા થઇ પડે એવા અભિપ્રાયને ટેકો આપનારા છેક નવી એમ નથી; તથાપિ, બ્રિટિ શતી સત્તાને ગૂજરાતમાં પ્રવેશ થયે તેનીજ સાથે અજેસિંહ વાઘેલા અથવા મેખડાજી ગોહિલના વંશજોને જેમ કરિયાદ કરવાનાં સરસ આ ધારવાળાં અને ખરેખરાં કારણુ ઉત્પન્ન થયાં, તે પ્રમાણે, આ દેશના રહેવાશિયાના ગમે તે ભાગને એવાંજ કારણુ ઉત્પન્ન થાય તેને માટે પે- તાના દેશ ઉપર પ્રેમ રાખનાર હરકાઇ જનને વધારે નહિ તેા ખેદ કર દૈવા જેવું પણ થયું છે. સ્થાનિક દાકારાના લાભમાં જે અભિપ્રાય ઉપર દર્શાવવામાં આવ્યા છે તેની સાથે મિએલ્ફિન્સને જે અભિપ્રાય ખતાવેલા જયુાઅે વિરૂદ્ધ પડતા નથી. ગ્રાસિયાઓને સરકારી ભાગના સેકડે વીરા ટકા મળતા હતા તેરે બદલે ત્રીશ ટકા મળે એવી રીતે તેઓનું ભરણું નક્ક કરવા માટે એના અન્ન ધારણુ ઉપર પાંચસાક્ષી ફેરફાર કરવાનું રાખીને ાળકામાંથી તલાટિયા કહાડી નાંખવાને તેણે અભિપ્રાય આપ્યા; ગ્રા સિયાતે તેઓના ન્યાયની કાતા સાથેના સંબંધમાં ચાકસ અગછું…