પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૬
રાસમાળા


નમ થાકી જે વન આપ્યું છે તે પૂર્વકથન તરીકે અમે અન્ને દાખલ કરિય મેિ તે એવું બતાવવાને કે એણે જેવું વન આપ્યું છે તે પ્રમાણે બ્રિટિશના ભાગલાજ અધિકાર નીચે ગુજરાતના જે ભાગ નથી, ત્યાં હું- વણાંના સમયમાં એજ પ્રમાણે વહિવટ ચાલેછે. તે કહેછે કે, આ હાર્બળી મીનના) જમીદારા, રૈયતની ઉપર જમાબંધી કરાવવાના અ ધરાવેછે. તે ને તેઓને જેમ ફીફ પડે તેમ જમીન પટે આપવાના હક યૂરોપના જમીદાર જેતે હક ધરાવેછે તેવાજ હુક આ ભાછતમાં તે- “આ ધરાવતા જણાયછે, પણ તેના જમાબંધી દર સામાન્યપણે સરકારના દરની નીચે હાયછે. આ બાબતમાં સરકાર વચ્ચે પડતી હાય' “એમ જણાતું નથી, પશુ એ વાત સારી પેડે જાણીતી છે કે એક પ્ ક્ષવાળાના ભણીથી જીન્નમ થાય ત્યારે અથવા ખીજી પક્ષવાળાની ચૂક થાય ત્યારે બન્ને જણાઓને ફરિયાદ કરવાને હક છે, અને રૈયતને જો “તેના જમીદારના ઠરાવ ચતે આવે નહિ તે ખીજા પરગણુામાં જાય. આ ઉપાય સાધારણુ છે, અને ગામના સર્વે રેહેશશિર્ષા, અથવા તેમ- બામાંથી જેઓને ગાતુ આવ્યું હોય નહિ તેણે જયે, ખાનગી જ

  • મીન કે પછી સરકારી જમીન ખેડતા હોય તે, ખીજા પરગણામાં જઈ

“વસે અને ત્યાંની નવી જમીત બૂલ કરે, અથવા તેઓએ માગેન્ના ઠરા- “વ પ્રમાણે જમીદાર કબૂલ કરીને તેમને પાછા લાવે ત્યાં સુધી તે 3- કાણે રેઢું. આ પ્રમાણે લેાકા ખીજે ઠેકાણે જઈ વસે નહિ એટલા માટે જૂદા જૂકા ઠેકાણાના કુમાવીસદારા એક સપ કરીને, પોતાના જમીદાર સાથે કજિયા કરીને જાય તેને પોત પાતાની હદ્દમાં રાખે નહિ; “પણુ વારંવાર એમ બનેછે કે ખેડૂતની સાથે તેમના જમીરાએ માઠી ન્યાલ ચલાવી હોય તેના લાભ લઈને તેને પોતાને ત્યાં રાખી લેછે, "આ ઠેકાણે લખવું જોયે કે સરકારી જમીનના ખેડુત અપવા રૈયતને પણુ જૂના ભાગવટાના હુક છે, અને જે જમીન તેના ઘરડાએ અથવા “તેણે ધણીવાર સુધી ખેડી હેાય તે તેની પાસેથી ખુયાવી લેવાનું કામ “જીસમ ભરેલું ગણાય, અને તેવા કાયદૅા અથવા શિસ્ત જે એકજ છે “તેની રૂમે પણ તેમ કરવાને સત્તા મળતી નથી; એટલા માટે એ રીતે કાહાડી મૂકવાનું ભાગ્યેજ અનેછે.” ખેડુતને મુખ્યત્વે કરીને એવા ભરાંસા ઢાયછે કે મારી નાતના લેક નક્કો મારી પક્ષ ખેચશે એટલે જમીદારથી મ` કાહાડી મૂકી શકાશે ન