પૃષ્ઠ:Rasmala II.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ . ધસૌપચાર-પર્વ. હિંદુ દેવાલયેના સાધારણુ આકાર લક્ષમાં આવી જાય એટલા માટે આ સાથે એક ચિત્ર આપ્યું છે જે ગભારમાં મૂર્તિ રહેછે તેના ઉપર સદા શિખર વાળી લેવામાં આવેછે; અને મંડપ છૂટા હાયછે, તેમાં શિ વનું દેરૂં હૈયછે તે નદી અથવા પેયે એસારેલે હેાયછે, વેણુવી મ દિરમાં ધણું કરીને એ ભડપ હાયછે તેમાં એક છૂટા હૈયછે અને બીજો અધ હાયછે. આ દેવાલયાને તેમજ જૈનધર્મનાં દેરાસરાને કાઇ કાવાર ત્રણ શિખરા હેય અે તેમાં મધ્યનું ગીા એના કરતાં વધારે ઉંચુ હૈય છે. દેવાલયની આસપાસ ધર્મરાળા અથવા અડાળી ઉતારી લીધેલી હા યછે તેમાં પૂજારી રેહેછે અથવા યાત્રાળુ ખીજા પરગામના લેાકા ઊતરે છે. કેટલાંક દેવાલય તેમાં મુખ્યત્વે કરીને જૈન ધર્મનાંની આસપાસ ન્હાનાં દેરાં ઢાયછે તેથી રેહેવાનાં રૈયાણ જૂદાં કરેલાં હાયછે તે તે સર્વેની આસ- પાસ ઘીકને વડે વાળી લેછે. ખરૂં જેતાં એક મ્હાટું દેવાલય ન્હાના ગામડા સરખુ દેખાયછે; તેના સંબંધનાં સ્થાન ખરેખરાં રહેવાનાં ગૃહસ્થી ધર હાય એમ જાયછે અને તે ઉત્તમ પ્રકારની લાકડ કામની કાર ીથી શણુમારેલાં છે. ખાદારની બાજુએ જેવાં તેવાં ચિત્રાથી ભા ગીતરેલી હાયછે, તેમાં લગ્નના અવસરે। અને બીજા ગૃહત્સવનાં ચિત્રા અથવા ઘણીવાર તે દેવાનાં પરાક્રમનાં ચિત્ર કાહાડેલાં દ્વાયછે, હિંદુધ મેનાં રથા પાસે કુંડ, ભરિયા કૂવા, ભય વાવ કે પછી તલાવ એવું કોઇ પણુ જાશય અવશ્ય કરીને હાવુ જોઇયે તે પ્રમાણે હૈયછે. મધ્યયુગના ક્રિશ્ચિયન રેવલેની પેઢે ગુજરાતનાં હિંદુએનાં હૈાલય ઉત્તમ પ્રકારની સૃષ્ટિ સાંદર્યવાળ સ્થાને ધણુ કરીને આવેલાં હાયછે. ગહન ધરાવાળી ઝાડી, પર્વતના - ખાવી નેદર સુંદરતા, નદી કિનારાના ચલકાટ, વાદળાંથી લપેટાઇ ગ- યેલા શિખરાની રમણીયના, અથવા દરિયાના અખાતની ગભાાઇ ભ “ એ ચિત્ર આવી શક્યું નથી. ૪૭ ભા. ક.