પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
રાસમાળા

૨૮
બ્રિટિશનો પ્રથમ સમય.

મકરણ ૩. આનંદરાવ ગાયકવાડ મહારાજા ગોવિંદરાવ ગાયકવાડનું મરણુ સન ૧૮૦૦ની સેપ્ટેમ્બર મહિનાની ૧૯ મી તારીખે, મધ્યરાત્રે થયું. માજી આપાજી અને સીર કમાલઉદ્દીનખાન મુખ્ય લશ્કરી સરદાર, તથા મંગળપારખ અને સાસળ ખેહેચર નામે એ મ્હાટા સરા-જેના તાખામાં આરબનું લ- સ્કર હતું તેઓએ એકઠા મળીને કામની વ્યવસ્થા કરવા માંડી. સવારના પરમાં કુટુંબની સર્વ આયા એકઠી થઇ, તેમાં લખતરના ઝાલા રજ પૂત દરબારના કુટુંબની ગેનાભાઈ કરીને મહારાજની રાણી હતી તે સતી થવાને તૈયાર થઈ. પશુ તેના કારભારિયાએ તેને સારી પેઠે સમજાવી, અને કુરાનના તથા હિંદુની રીત પ્રમાણે સેગન ખાઈને તેને ખાત્રીપૂર્વક કહ્યું કે તમારા સ્વામીની વેળામાં તમારી જેવી સત્તા અને પ્રતિષ્ઠા હતી તે પ્રમાણે. અમે સાચવી રાખીશું. પછી ગાવિંદરાવને અગ્નિદાહ દેવાને લઇ ગયા અને તેને હકદાર વડાપુત્ર માનદરાવ ગાદી ઉપર એડી. ભાજી શેવિંદરાવના પ્રધાન રાવજી આપાજી અમદાવાદ હતા તેણે તરતજ પાછા આવીને કારભાર ચલાવવા માંડયા. કાનાજીરાવ કરીને માજી રાજા- તેા કાશીપુત્ર હતા તેણે પોતાના ખાપની હૈયાતીમાં તેમાન કહ્યું હતું તે વાત પ્રધાને ખીા કારભારી અને સરાફ્ેાને કહીને, તે લાભને લીધે આ- ગળ પગલાં ભરે નહિ, તેના અટકાત્ર કરવાના પ્રયત્ન પ્રથમ કરવા માં- રયા. પશુ એ ઠરાવ કબૂલ રાખવામાં આવ્યા નહિ; અને પછી તરતજ કાતાજીરાવ, પેાતાની સાથે મળી ગએલા કેટલાએક કારભારિયાની મદદ ચી રાજના ધણી થઇ એઠા અને આનંદરાવ ગાયકવાડને તેણે કેદ કર્યો. કાનાજીને સ્વભાવ ધણા જુલમી હતા તે બતાવવાનો હવે તેને પૂરેપૂરા લાગ મળ્યા, તેણે રાજ્યના સર્વે કારભારી ઉપર એટલે અધે જુલમ કે- રવા માંડયા અને આનંદરાવ રાજા ઉપર ખરેખરી સખતા નહિ પણ

  • અહિંથી અમારે આધાર ભાટ લેાકાની દંતકથા ઉપર અને લંડનમાં ઇટ-

ઇન્ડિયા હાઇસમાં દફ્તરખાનું છે તે માંહેલા વગર પાયલા કાગળા ઉપર છે.