પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૦
રાસમાળા

રાસમાળા. રેલી શાન્તતા એ સહાયભૂત સાધના છે તેના લાભ શી રીતે લેવે તે શિષ અને ખાદિનાથના ધર્મવાળા સારી પેઠે સમજેછે. શિવના દેશમાં પૂજા કરનારા ધણું કરીને ગાસાઇ હેાયછે; વિષ્ણુના મંદિરમાં બ્રાહ્મણુ કે વૈરાગી હાયછે, દેવીના દેરામાં ભૈડા અથવા અતીત હાયછેઅને કાઇ કોઇ વાર તેા અનુચરાજી સરખી જગ્યાએ મુસલ- માનદ હોયછે. જૈનધર્મના દેરાસરમાં પૂજા કરનાર ગમે તે નાતને હોયછે. આશ્ચર્યકારક ખાધ માત્ર એટલેજ છે કે તે શ્રાવક અથવા જૈન ધર્મને હવે ન જોઇયે. નીચી જાતિના બ્રાહ્મણ જે ભાજક કહેવાયછે. અને જેને વિષે આગળ લખવામાં આવેલું છે તેને ત્યાં રાખવામાં આવેછે. માધારી ગાસાયેાની સંખ્યા ઘણી છે તેને ત્યાં શિવમાર્ગી હાયછે, તે ભગવાં વસ્ત્ર ધારણ કરેછે અને આડું તિલક કરેછે. વૈરાગી વૈષ્ણવમાર્ગી હાય છે તે વાળાં વસ્ત્ર પેહેરેછે અને ઉભું તિલક કરેછે. ઢીના દાસ હૈાય તે વધારામ', કકુને ચાંલ્લા કરેછે, જૈનના સાધુ સામાન્ય રીતે જતિના નામથી ઓળખાયછે A પશુ સર્વે ધર્મના યાગિયેનું સામાન્ય નામ સન્યાસીક્રેહેવાયછે. ખુાંની વસુ ખરા સંન્યાસિયે થયેલા જોવામાં આવેછે, તેએ પેાતાની માક્ષમતા ખાઈ એસવાથી, હૈયાં કરાં ભરી જવાથી, અથવા કાઇ ખીજા દુ:ખ જે તેમનાથી સહન થઈ શકેલાં નહિ તેતા મારથા થયેલા હાયછે. સ ન્યાસ ગ્રહણ કરવાને કાઇ ગુરૂ કરી રાખેછે, ત્યાર પછી સારૂં મુહૂર્ત જોઇને જો તે દ્વિજ હાયછે તેા જનેઇ તેડી નાંખેછે અને મુંડન કરાવી સ- ૧ કમાલિયા એ શબ્દ આરબી કમાલ ઉપરથી થયા છે. છેવટને પદે - હોંચેલા’ એવા તેના અર્થ થાય છે. તે પૂનરી નથી, પૂજા તે બ્રાહ્મણ કરે છે. કમાલિયા મૂળ ત્યાંના રહેવાશી હતાં, ત્યાં જઇને બહુચરાજી વશ્યાં છે એ વાત વધુભવિના વનથી પણ સિદ્ધ છે. “માલિયા કુલ તમે શ્યાં મહાકાલીરે” ૨ “મુવેલાને માટે તમે તમારા શરીરમાં કાંઈ કાપા કરશો નહિ, તેમજ તમારા ઉપર તમે કાંઈ નિશાની ચીતરશે નહિં, હું જ ધણી હું.” લેટિકસ અ ધ્યાય ૯. પદ્મ ૨૮, બિશપાટિક એવી નોંધ કરેછે કે કાઈ માણસ કાઈ ક પિત દેવના ભક્ત હેાય તેની ઠરાવી શખેલી ખૂણુ અથવા એળખ તરીકે આ ચીતરેલુ ચિન્હ અથવા નિશાની છે એમ સમજવામાં હતું.