પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૧
ધર્મોપચાર.


ન્યાસીનાં વસ્ત્ર ધારણ કરેએ તથા દીક્ષા લઈ સન્યાસી થાયછે અને બ્રિક્ષા વૃત્તિ ઉપર પોતાના નિર્વાહ કરેછે. કેટલાએકને તે બહુ ન્હાનપણુમાં સ ન્યાસ ગ્રતુણુ કરાવવામાં આવેછે; જેને પુત્ર થતાનથી તેને બે દીકરા આપવામાં આવે તે એક દીકરો અર્પણુ કરવાની બાધા રખેછે; અને જે- નમાં જ્યારે ચેલા આછા હોયછે ત્યારે અને ઘણું કરીને તેમજ હાયછે એ- ટલે દીક્ષા આપવાને સાધુ છાકરા વેચાતા લેછે. અમે માનસિક પૂજાનું આગળ વર્ણન આપ્યુ છે તે ઉપરથી વાંચના રના સક્ષમાં આવ્યું હશે કે, ચાકર જેમ પેાતાના ધણીની સેવા કરે તે પ્ર- માણે મૂર્ત્તિની આગળ દાસ થઈ તેની સેવા કરવી એ હિંદુઓની સાધારણ હા બાપ મારવૉ નીકળ્યા.

  • શંભુપુરી કરીને આવી જાતને એક ગેસાઈ અમને થોડાં વર્ષ ઉપર મ-

ન્યા હતા તેણે અમને નીચે પ્રમાણે પેાતાના પૂર્વાશ્રમની હકિકત કહી હતી:— હું વિકાનેરમાં જન્મ્યા હતા, અને તે દશમાંના ગુરૂના ઠાકર પૃથોસિદ્ધ શિવસિંહનો દીકરો છું. મારૂ રજપૂત તરીકેનું નામ ખેતસિંહ હતું. અને મારી નંત રાઠોડની હતી. જ્યારે હું ચાર કે પાંચ વર્ષના હતા ત્યારે વિકાનેરના “રાન્ત સૂરતસિંહૈ મુરૂની જાગીર લઇ લીધી એટલે તે પાછી મેળવવા સાક્ મા- તેર વર્ષે થયેા ત્યાં સુધી મારા આપની સાથે મારવટે રહે, પછી વિકાનેરથી ખાર કાસ ઉપર માતા શ્રી કરણીનું રૂ છે ત્યાં મને મૂયેા. જયારે રાજ્યએ આ વાત સાંભળી ત્યારે મને દા માં તેડાવી લીધે અને શિરપાવ કરીને તેની સાથે રહેવાનું મને કહ્યું; પણ, ‘દા કરવા વિષેનો તેને ઈરાદો જાણવામાં આવ્યા એટલે મરવાડમાં પા- રણની પાસે હેટી કરીને છે ત્યાં હું નાશી ગયા. ત્યાં મહાદે અને એક મઠ છે તેને મહુત ચંદનપુરી કરીને ઉપરી હતા. હુમઢમાં દશ દિવસ રહ્યે ત્યાંની રીતભાત શૈઇને મારા મનમાં આવ્યું કે, બારવટે રહેવા કરતાં અદ્ધિ રહેવું સારૂં છે. મારા વાળના ગુચ્છા પછી કાહારી નાંખવામાં આ જ્યાં અને મને ચેલેા કરીને ગુરૂ ઉપદેશ કરવામાં આવ્યું. હું મઢમાં દશ વર્ષ સુધી રહ્યે, ત્યાર પછી હિંગલાજયાત્રા કરવાને ગયા, અને ત્યાર પછી હિંદુની યાત્રાના એક સ્થાનેથી બીજે સ્થાને કરતે ફચા છું, અને કાશી, જ્વાળામુ ખી હુરદ્વાર, દ્વારકા, અને બીછ જગ્યાએ યાત્રા કરી છે. હું હવણાં આશરે ચાળીસ વર્ષના થયો છું. આશરે દશ વર્ષ ઉપર હું મારા કુટુંબના લેાકાને મ- ળવા ગ્યા હતા, મારી હેટા ભાઈ ખીરજજી જીવતા હતા, તેમજ મારી કા- ા માનસિંહ, અને તેના દીકરા રધુનાથ પશુ જીવતા હતા પણ મારા માપ “તો મરી ગયા હતા. તેએએ મને રહેવાને આગ્રહ કર્યા પણ હું ની કળી ચાલ્યું.