પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૨
રાસમાળા


પૂજા કરવાની રીતિ છે. જે વિષ્ણુના ભદિરમાં સંભાળથી સેવા કરવામાં આવેછે તેમાં નિત્ય પાંચ પ્રકારની પૂજા થાયછે. તે ઉપરથી પ્રાચીન ગૃહ- સ્થાશ્રમની રીતિ પશુ થોડી ધીં તે પ્રમાણે કરશે એવા વિચાર જણાઈ આવેછે. સવારમાં માણસ ઉંધીને ઉછે છે તે સમયે દૈવતે જગાડવાને રૃ. વાલય ધટ વાગેછે; ટકારખાનામાંના નાદ થાયછે, શંખ ફૂંકાયછે, પૂજારી ન્હા- પ્રધાઇને ઠાકારજીની પૂજા કરી આરતી કરેછે. આઠ નવ વાગતાં ઋતુને અનુસરીને હાકારછને વસ્ત્ર ધારણ કરાવેછે. શિયાળામાં રૂ ભરેલો ડગલો પે- હેરાવેછે, અને મુખ આગળ સઘડી સળગાવીને સૂÈછે; ઉન્હાળાની ઋતુમાં શરીરે થડક થવાસારૂ ચંદનનો લેપ કરેછે અને બારીક લૂગડાના વામાં ધ રાવેછે, તથા ઘરેણાં પહેરાવેછે અને ફૂલ ચડાવેઝે, ફુવારા ચલાવેછે અને પૂજારી થા ટળેછે. ચેમાસામાં દેવને લાલરંગના વાગા ધરાવેછે અને શાલ - રાડેછે. આ વેળાએ બેડરૉપચારી (સેળ પ્રકાર !) પૂજા સાથે થાળ ધરાવવામાં આવેછે, તે પ્રકાર અમે હવણાં લખિયૈછિયે. થાળમાં દ્રવ્યવાન્ પુરૂષો ભેાજન કરે છે તે પ્રમાણે દૂધભાત ઇત્યાદિ પદાર્થ હોયછે. ત્રીજી વારની પૂજા પેરી વેળાએ કરવામાં આવેછે, આ વેળાએ પણુ દેવને ચંદન લગાવવામાં આવેછે અને નવાં કુલ ચડાવેછે. દીવા પ્રકટાવવામાં આવેછે, અગરબત્તી સળગાવવામાં આવેછે તે ઋતુ પ્રમાણે ભોજનને થાળ ધરાવવામાં આવેછે. પછી દેવને પેહાડા છે તેથી શારદાર સર્વે બંધ કરવામાં આવેછે. ૐ ખપેારે ત્રણ વાગ્યે પાડભુ :- રીને ઉઠયા એવું જણાવવાને માટે ચેધડિયાં વાગેછે, પછી મેવા આરામાવે છે અને સેતરરંગ, સેાગમાં, ઇત્યાદિ રમવાની સામી રજી થાયછે. ખરેખરી પૂજા તે સાંજની વેળાએ ચેાથી થાયછે તે છે અને તે ભેગાપચારી વિધિ સક્રિત થાયછે. દેવી મંદિરમાં પધરાવેછે એસવાને આસન મૂકેછે. પગ ધે.વા પાણી રજુ કરેછે. આપેલા પાણીનો છંટકાવ થાયછે, મુ ખકૈક્ષણ કરવા સારૂ પ્યાલા ભરીને આાગળ મૂકેછે. પછી દેવને નવ- º પ્રથમ મંગલા, પછી આÌાગ, પછી શૃંગાર, રાજભાગ, ઉત્થાપન, ડા રાધ્યાકાળે થાય ત્યાર પછી શૃંગાર અને છેૉંટૅ શયન. ૩. ઉં. ૨ સાળ પ્રકારની~? આવાહન, ૨ માર્ચન, ૩ પાદ્ય, ૪ શ્ર્ધ્ય, પ આચમનીય, સ્નાન, ૭ યજ્ઞાપવિત, ૮ ગધ, & માધ્ય, ૧૦ ધૂપ, ૧૧ દીપ, ૧૨ નૈવેદ, ૧૩ તાંબૂલ, ૧૪ ફળ, ૧૫ પ્રદક્ષિણા, અને ૧૬ નમસ્કાર.