પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૩
ધર્મોપચાર.


ચડાવેછે તે રાત્રેછે તે છઠ્ઠા પ્રકારની પૂજા કેહેવાયછે, ત્યાર પછી વામા અને પવિ નાં ધરાવે છે, અત્તર ચેળેછે, અને સુગધીવાળાં પુષ્પ અગરબતી સળગાવેછે, મુખ આગળ દીવા પ્રકટવામાં આવેછે એ બા- રમી પૂજા છે. પછી ભાત ભાતનાં ભેાજન કરાવેછે અને પાનસે પાર્ટી - રંગાવે તથા સવારની પેઠે આરતી કરેછે. પછી પ્રદક્ષિણા કરવામાં આવેછે. તે પદરની પૂજા કહેવાયછે ને છેલ્લીવારે સ્તુતિ કરવામાં આવેછે. કેટલાક લેકે એકવાર પ્રદક્ષિણા કરેછે, કેટલાક સાત વાર કરેછે અને કેટલાક એકસાને આવાર કરેછે. પ્રત્યેક વેળાએ ફરનાર નીચેને શ્લેાક ભણેછે,— પાવાદ પાપમાä પાવામાં પ્રાપસંમત્ર : ત્રાહિમાં પુંડોળાક્ષ! સર્વપાવરો : યાનિવાનિ ન પાપાનિ મેહમંદ્રસમાનિ જ તાનિ સળિ નરવંતુ પ્રક્ષિળા પહેરે. હું પાપણું, હું પાપકર્મ વાળાછું, હું પાપળાભાછું, અને પાપમાંથી મારા સવ થયા છે, માટે હું સર્વ પાપના હરવાવાળા હિર ભગવન્! મને તાર- મારાં ગમે તેવાં પાપ મેરૂમદરના જેવડાં હેય તાપણુ તે સર્વે પ્રદક્ષિષ્ઠાને પગલે પગલે નાશ પામે ત્ર

  • એની સાથે નીચેનું મેળવા:—“મિસયેટનાં પાંડાં અથવા ડાખલિયા

વિના એ કે પણ નિદાન અપાતુ નહિ; અને તે આપવાને માટે વર્તુલાકારના ધર્મ સ્થાનમાં (સર્કલમાં) પેસતા પેહેલાં તેઓએ તેની આસપાસ સૂર્યના માર્ગ પ્રમાણે પ્રદક્ષિણા કરી; અને બલિદાન આપ્યા પછી પશુ તેજ પ્રમાણે તેઓએ કર્યુ. સર્કલની આસપાસની પ્રદક્ષિણા “ડિયાસ સાઈટ' કહેવાય. ડિયાસ=દ "ક્ષિણ અને સાઈલસૂર્ય લમા વસરે, સ્ત્રીને પ્રસવ થયા પછી ખાળકને ધર્મ ‘‘સરકારે પચાર કરવામાં આવે ત્યારે અને ભૂમિદાહની વેળાએ દેવલની આસ- “પાસ એવી પ્રદક્ષિણા કરવામાં આવેછે. આ ક્રિયા ઈડ એકલાજ કરતા “એમ નથી; પાશ્ચાસની ચિંતાની આસપાસ પણ કરેલી જણાયછે; Virgil Æ, Lib, XI. 188-190.