પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૬
રાસમાળા


એકઠાં થઇને ભોજન કરેછે. ગોવાળિયા પોતાના ઢરદેશનાં ગામમાં અને ત્યાંથી પાછા આવીને ધરમાં રોશની કરેછે. બીજે દિવસે કાળી ચા દશ આવેછે તે સમયે હનુમાનની પૂજા કરેછે, અને રાત્રની વેળાએ મંત્ર સાધવામાં આવેછે. આ દિવસે પણ દીવા પ્રકટવામાં આવેછે અને ત્યાર પુછી ગયા દિવમના કરતાં વધારે દીવા ઘેરઘેર પ્રકટવામાં આવેછે તે ઉપર રથી તેનું નામ દીવાળી”+ કેહેવાયછે. કાર્તિક શુદિ પ્રતિપદાને દિવસે હિંદુ દેવની આગણે અતકૂટ પૂરે છે. આ દિવસે પ્રાચીન સમયે ચંદ્રની પૂજા કરવામાં આવતી હતી, પણ કૃષ્ણાવતાર થયા ત્યારે કૃષ્ણે સ્વર્ગના રાજાતી પૂજાને બદલે શ્રી ગેાવર્ધન પર્વતનો પૂજા કરવાની ચાલ ચલાવી.* મળતેા હતે. અને તેને પુષ્કળમાંસ મળતું હતું.”—Video: અને’ફ્રિશ્ચિયન ઈયરના કત્તા નીચેની લીટિયામાં ઇસારે કરે છેઃ— 1. 16. "સદાકાળના કિનારા ઉપર દેવદૂતા માપણી અથૅ માન્ય કરે તેવામાં અે તે આપણને નિરંતર ખાતલ કરે એટલા માટે આપણી પેતાની જાળે તે આપણે “નમન કરતા નથી.' દીપ અથવા દીવ-દીવા+આલીહાર. જૈન ધર્મિયા કહે કે દોવાળીનું પર્વ અ મારામાંથી નીકળ્યું છે, તે એને પ્રકારે કે ચાવીસમા તીર્થંકર વોર પ્રભુએ હુતિપાળ રાન્તની નગરીમાં છેલ્લુ ચેામાસુ ગાયુ તે અવસરે રાજસભામાં પીત દેરાણા દેતા હતા તેવામાં આસે વિટ્ટ અમાસની પાછલી બે ઘડી રાત્રે શાન્તિ નક્ષત્રમાં મોક્ષે ગયા, ત્યારે દેવતા ત્યાં આગળ આવ્યા તેમના તેજથી ચારેમેર પ્રકારા થયે!. વીર પ્રભુ મેક્ષે ગયા એટલે ભાવ દીપક લય પામ્યા ત્યારે લોકોએ કેમ દીપક પ્ર કટ કરવા, ભાવાર્થ કે પ્રભુ મેક્ષે ગયા તૈથી જગતમાં તેમના વિના ધાર્ થયું ત્યારે લોકોએ દીવા પ્રકટીને અજવાળું કરચુ” શમે રાણુને વિજ્યાદ મિએ માયા તે પછી અચાયા પધાયા તે દિવસ આસવિદ અમાસના હતા તે દિવસે પ્રજાએ આનદમાં દીવા પ્રટથા ત્યારથી મહિમા ચાલ્યે. વળી શ્રી કૃષ્ણના સમયમાં બ્રહ્મદેશના રાળ નરકાસુરને મારી તેણે હરણ કરેલી. ૧૬૧૦૦ રાજ કુમારિએ ને મુક્ત કરી અને તે પાતાને ઘેર ન જતાં કૃષ્ણને પરણી. તેમને લઇ શ્રીકૃષ્ણે આસે વધે અમાસે દ્વારકાં આવ્યા ત્યારે દીપોત્સવ થયા, તે હજી પણ ચાલેછે. ( ભાષાન્તર કર્ત્ત. )

  • આ વાતની વિગત ભાગવતના દશમસ્કંદ તથા પ્રેમ સાગરના’ ૨૫ થી

૨૬ મા અધ્યાયમાં છે.