પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૮
રાસમાળા


સૂકેછે, ત્રીજની સવારમાં લેક પાછા આવીને જૂવેછે તે રાત્રની વેળાએ કીડિયાએ આવીને જે દાણાની ઢગલીને નુકસાન કરેલું જોવામાં આવે છે, તે તે જાતના દાણુાના પદ્મ આવતા વર્ષમાં ખરાખર થશે નહિ એમ તેઓ ધારણા કરેછે. જે દિશાભણી રૂ ઉડીને ગયું હોયછે તે દિશામાં રૂ ના ખપ જાગશે, અને તેજ પ્રમાણે રાજા અને પ્રધાનને ઠેકાણે સ્થાપના કરેલા પૈસાને અને સેાપારીને ત્યાંને ત્યાં રહેવા દીધા હાયછે તે તેઓને કઇ હરકત કરશે નહિ અને ખશેડવામાં આવ્યા હેાયછે, તે હરકત થશે, એવી ધારણા ધારવામાં આવેછે. આ રીતિ ગુજરાત કરતાં માળવામાં ૪જી લગશ્ ધણી ચાલેછે એમ કહેવાયછે. રત્નમાળાના કર્તા કૃષ્ણાજી ધા હ્મણે શકુનની યથાસ્થિત વિગત પેાતાના ગ્રંથમાં લખી છે. રણભૂમિમાં જતાં નીચે લખ્યા પ્રમાણે એક સેનાને અપશકુન થયા. તેથી તે હારીઃ- પ્રથમ ચાલતાં સન્મુખ બેંક થઇ, કૂતરૂં રડવા લાગ્યું-એ શકુન સામાં નહિ. જમણી ખજુએ બિલાડુ ઉતરવું, ગધેડું ભૂયું અને ગીધ પક્ષી ભયંકર રીતે મેલવા લાગ્યા. સન્મુખ વિધવા અને સન્યાસી આવી અળ્યાં, તિલક વિના જ મળ્યા, ઉદાસી મળ્યે, લેટનું વાસણુ લઇનેે ના મળ્યું, અને છૂટે કેશે ઔ ભા”× તાપણુ એક બીજે પ્રસંગે તે વીજ સેનાતે ઉપરા ચાપરી સારા ન થયા તેથી તે આનઃ પામી:- "હાથમાં પુસ્તક ધારણ કરેલું એવા જ પંડિત મળ્યા; છેકરા સદ્દવર્ત- રાસમાળા. પાર્ફ. પ્રથમ શ્વત સનમુલ મ ા, રાવત વાન ગુન દુનીયા; ઉતરત ટુદ્ધિન માન માંનારા, ચોહત રાસમ ષિ મવાર, મિજ સનમુક્ષુ વિધવા સન્યાસી, તિરુદ્દીન ન જોક હવાસો, પિછુ પાત્ર પર વિરિત જ્ઞા, મિરુ તેણે રાંતિ નાદે હેરા. સારૂં. મયો ટ્વિન પંડિત પુસ્ત ધ૨, મિહિ સવા સપુતા પનિહાર; મિથો અવાર છત્રી સચ્ચાર, મિલ્યો મૂાત્ર શ્રી હ્રવાર, મિઢી સુરમી સત્રા કરવીત, વિટોજો માઁ ની વધુ પ્રીત;