પૃષ્ઠ:Rasmala II.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૯
પર્વ.


માન સધવા પાણિયારી મળો; હથિયાર સજેલા ક્ષત્રો અશ્વાર મો. હા- થમાં ફૂલની છાબ લીધેથી એવાં માળ મળ્યા; વાડા સાથે ચિંતા ગાય મળી," ગ 30t હવાંના એક ગુજરાતી ગ્રંથકર્તા કહેછે કે, “અખાત્રીજની સવારે, “કોઈ એક ગામમાં પાંચ જણા ટાઢાડા શકુન જોવાને ગામની ભાગે છે ગયા. શિયાળ અને ખીજા પ્રાણિયાના શબ્દના શકુન સાંભળીને તે પર “ભણી પાછા વાતે જતા હતા, તેવામાં તેમના માહેલા એક જ! ખમ- યે અને નીચે બેશી ગયા, અને ખીજા ચાર જણા તેને માટે ભા ‘રહ્યા. આ વેળાએ એક ખેડૂતની સ્ત્રી તેના ધણી સાથે વાત કરતી હતી, તે તેમના સાંભળવામાં આવી; તેમાં તૈયે કહ્યું કે, આ વર્ષમાં બળદ વે. ચાતા લેવા પડશે કે નહિ? ” ખેડૂતે ઉત્તર આપ્યું કે, આ ચાર જે ભા છે તેમની તે1 કાંઈ ધાતી નથી, પણ આ એક બેઠી છે તેની આશા મને “ઓછી છે; એ આ વર્ષમાં મરી જશે એમાં કાંઇ સંદેહ નહિ.” આવા જ્ઞ- ઇકુન સાંભળીને જે માણસ ખેડેા હતા તેને લાગ્યું કે હવે આ વર્ષમાં હું જીવીશ નહિ.' મારા સાંભળવામાં આવ્યું કે તે એટલે બધા ડરી ગયા કે 'જેટલી મુદત કહી હતી તેટલાની અંદર ખરેખાત તે મરણ પામ્યા.” “એક ઘરડી અણુના છાપરા ઉપર એક હાલે બેશીને ખાલતે હવે, શ્રાડ કહે કે, બહુ પ્રાચીન કાળથી, ધીક થાય તે અમગલર્ચ- કે ગાતી આવી છે.” ઈયુસ્ટેથિયસે ચામર ઉપર લખતાં ધણા દિવસ ઉપર લખ્યું છે કે, ડાબી બાજૂએ છીક થાય તે માનશકુનિયાલ ગણાયછે, પણ જ ણી બાજુએ થાય તે શકુનિયાલ ગણાયછે. ક્રિશ્ચિયન દેશમાં, માણસ છીં ખાય ત્યારે તેને આવા દેવામાં આવેછે, અને એ ચાલ સામાન્યપણે પ્રવન્ત્યા છે, તે મૂર્તિપૂજાના સમયથી ચાલ્યે છે. - એજ ગ થકત્તા લખેછે કે રાત્રની વેળાએ જે પડોશમાં કૂતર' રડતું હાથ તેમાં જે માંદુ હાય તે મરી જશે, એવા તે માનશકુન સૂચવેછે; મૂળી અન ડ્યાં ખિન્નાડાં અવર જવર કરે તે પણ એવાજ શકુન ધારવામાં આવે છે હું કામાં, ગુજરાતમાં જે સકુન પ્રસિદ્ધ છે, તે ઇંગ્લંડ અને બીજા ધણા દેશ ખરેખરા સુધારાના ગર્વ કરતા ( અથવા હછ કરે છે ) ત્યાંના રાકુનની સમાન નના ગણી શકાય.