પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૦
રાસમાળા


“તે સાંભળીને તે રડવા ફૂટવા માંડતી. એક વાર ત્યાં એક બ્રાહ્મઝુ આવી પેહોંચ્યા તેને 1 31શી કહેવા લાગી, એ મદ્રારાજ ! આ મારા પીટયેા “હાલા મારી વાંસે થયે છે, એણે મારા ધણીને, મારા એ છેાકરાને, અને “મારી કરી એટલાંને ખાધાં અને હવે તે મારા જીવ વાંસે થયા છે; "નિય આવીને મારા ધર ઉપર એશીને ખેલેછે. ભ્રાહ્મણે તેને મંત્રીને સાત "કાંકરા આપ્યા તે સાત દિવસ સુધી હોલા સામા નાંખ્યા, ત્યાર પછી તે કરીને પાછો આવ્યે નિહિ, તે ઉપરથી તે ધરડી ડાશિયે બ્રાહ્મણને પરમે- શ્વર જેવા જાણ્યા.” ગુજરાતમાં લોકો એમ માનેછે કે નિત્ય જો હાલે કે ! ઘર ઉપર “આવીને બેસે તેા ધરના ટાઇ માણસનું મરણુ નીપજે. વળી જો કાગડા “માસના ઉપર બેસે અથવા તેના ઉપર ગરેલી પડે તે તેને આવરદા ધર્ટે એમ માનેછે. આવા સર્કમાંથી ઉગરી જવા સાર, જેતે ઉપર પ્રમા “ો બનાવ બન્યા હાય તે તે અવસરે પેહેરેલાં લૂગડાં બ્રાહ્મણને આપી દે છે અને હાઇ નાંખેછે. જો આવા બનાવ રાજાને બને તે તે હામ ક- રાવેછે. જ્યારે આકાશમાંથી તારા ખરે, અથવા ધરતીકંપ થાય, અથવા “જંગલી પ્રાણિયા ગામડામાં પેસે, અથવા ગમે તે ઉત્પાત થાય તે સામ ફૂડ અને કાગડા નિરતર અપશકુનિયાલ પક્ષી ગણવામાં આવ્યા છે Vile Bads “Populav Antiquitics," એમાં બન દૃષ્ટાન્તની સાથે નીચેનાં પણ છે:— વધુમાડિયાની ટાંચા ઉપર ધૂડ જ્યારે ધવે ત્યારે કાઈના મરણ વિષે તમામ સાંભળયામાં આવશે એ વાત નક્કી છે,' Reeds Old Plays, VX. 257 અગાઉથી ભવિષ્ય સૂચવનાર કાગડા તેના ઝુંપડા ઉપર ઈંડા અને અર્પ શકુનિયાલ એલ્યે. તેથી આપણને આપણા ભાગ્ય વિષેની ચેતવણી આપી.’ Gu's Pastyouls. “તારા જન્મની વેળાએ ધૂડ યૈા, એ ખાટી નિશાની છે; ભાગ્યહી વેળા સૂચવનાર રાતના પક્ષી માયે; કૂતરાં રડયાં, અને વિકાલ તાના- “એ ઝાડા ડોડળાવી નાંખ્યાં, ધૂમાડિયાના માથા ઉપર કાગડા એડા, અને ચી’- ચી કરતી શુકળિયે ખેયુક્ત બેશર અવાજ કરā. Thid Part of King Henry VI. Aet V, se. 6.