પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૨
રાસમાળા


મકી આપીને ખરૂં કારણુ કેહેવાને માના કરી અને કહ્યું કે તારા વાંકની તને ક્ષમા કરીશું, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ ! તમને કાંઈ સતાન નથી ને સવારના પઢારમાં વાંઝિયાનું મુખ જેવું અપશુકનિયાળ ગણાયછે માટે મેં એમ કર્યું. આવું સાંભળીને રાણીને ધણું દુઃખ થયું અને તે સારી પેઠે રડવા લાગી; અને રાજાને કહેવા લાગી કે આ રાજમેઢેલ બાલકની પારણા વિનાના અને ગેાસાઇના મા જેવા અને સ્મશાન જેવા લાગેછે; માટે તમે સતાન સારૂ શિવની પ્રાર્થના કરા. આણાસુરે પછી કૈલાશમાં જઇને શિવનું ઉચ તપ કરવા માંડયું, ત્યારે શિવે પાર્વતીને પૂછ્યું કે આ આગ્રહી તપસ્વીનું હવે શું કરવું? પાર્વતીને ગણેશ અને એખા (ઉષા ) એવાં એ સંતાન હતાં, તેમાંથી એક પણ આપવાની તેણે ના કહી. પશુ શિવે ધા’ આગ્રહ કરીને તેને આખા અપાવી, અને પોતાના સંતાનની પેઠે તે પુત્રીને ઉછેરવાની આજ્ઞા કરી. ત્યારપછી કેટલેક વર્ષે બાણાસુરને શિવે ધણું ખળ આપ્યું હતું તેથી ગર્વિષ્ટ થઇને, કાઇ લડવાને મળ્યું નહિ એટલે મહાદેવનાજ સામે થયા, તે ઉપરથી મહાદેવને ધણા કોપ ચડશે। અને શાપ દીધે। કે આખા વાસસરા તારા હાથનું બળ નરમ પાડશે. આવે. બનાવ બન્યા તેથી આ. Øાસુરે તે કન્યાને ઠેર કરવાને નિશ્ચય કર્યો, પશુ તેના પ્રધાને તેને સમ જીવ્યા કે, આખાને કુંવારી રાખજો; એટલે પછી કાંઈ ખીક રહેશે નહિ. તેણે તે પ્રમાણે કરવાને એકડા મેહેશ દરિયા કિનારે અંધાવ્યું, તેના ઉપર કાઇનાથી સડાય એવું રાખ્યું નહિ. ત્યાં આખાને અને તેની સખી મૈં રાખ્યાં. અને મેહુલની આસપસ ચેકી મૂકી દીધી અને આજ્ઞા કરી કે અન્નેને માત્ર ખાવા જેટલીજ સામો સમય થાય ત્યારે દેરડું નીચે નાંખે તેણે બાંધવી એટલે તે ઉપર ખેંચી લેશે. આખાએ આ કારાચંદ્રની જગ્યાએથી પણ વરને માટે પોતાની માતા પાર્વતી અથવા ગારીની પ્રા ર્ચના કરવા માંડી. તેહિયે વાર ગારીની પ્રાર્થના કરી તે ઉપરથી વિયે તેને કહ્યું કે તુ ત્રણુ ામી વેરે પરણીશ; પણ એખાએ પ્રાર્થના કરી કે બે વાર મને રડાપા આવે એમ થવું જોયે નહિ, તે ઉ. થી ગેરિયે કહ્યું કે, “એક વાર સ્વાનાં પરણીશ્ન, ખીજી વાર મની રોતે પરણીશ્ન, અે ત્રીજી વાર પ્રસિદ્ધ રીતે પરણીશ;