પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૪
રાસમાળા


જે ખાક્ષક્રિયાને વિાહ કરી રાખે પર્વેને દિવસે લૂગડાં અને ઘરેણાં મળેછે. હાયછે તેને સાસરેથી ગારાના ગૂજરાની અયામાં એક દુહા પ્રવર્તી ગયેા છે કે શ્રાવણુના પેઢુમા પાંચ દિવસમાં બે વર્ષાદ થાય નહિ તે। દુકાળ પડેઃ— શ્રાવણુ શુદ્ધિ પચાઁ સુધી, જો નવ વરશે મે, કંથ પધારે! માળવે અમે જઇશું પહેર.” ધારેછે જ્યારે ધા દિવસ સુધી વદ વરસતા નથી ત્યારે હિંદુ કે ઇંદ્ર આપણું ગામ ઉજ્જડ કરી નાંખવા પૃચ્છેછે તેથી તેની ઇચ્છાત સ્વાધીન થઇ તેને ઢાપ શમાવવા સારૂં લેાકા ટાળે ટાળાં થઇને ગામ ઉજ્જડ કરી જતા હોય તેમ બાહાર ઉન્નષ્ક્રિયે નીકળેછે, જ્યાં દેશી રાખ હાયછે ત્યાં ઉજાણીને આગલે દિવસે રાા ઉજાણી કરવાની દાંડી પીટાવે છે અને તે દિવસે ઢાઈ ગામમાં દેવતા સળગાવે તે તેની પાસેથી દંડ લેછે, વર્ષદ આણવાના એક બીજો ઉપાય કરેઅે તે એ કે પેતપેાતાના ગા- મની માતા જેતે આવતાં દેાય તે ભુવાને મેલાવેછે, તે આવીને ચેડા જંત્રમંત્ર કશ્યા પછી માતા આવ્યાં હેાય એમ છુવાને મડી જાયછે. હિંદુએ તેને માતા સમને કહેછે કે ‘‘માતાછ વાદ કેમ વરસતે। નથી? ભુવા પછી હાથપગ પછાડી અને ખેા કાડાર્ડને કહેશેકે, તમે મને નૈવેધ કરતાં નથી તે પછી વર્ષાદ કેમ વરસે.” તેએ કહેશે કે અમે ભૂલ્યાં માતાજી, અમે તમારાં કરાં કે, તમે જ્યારે કહેશેા ત્યારે અમે તમને નૈવેધ કરીશું.” ત્યાર પછીથી માતાના જૈ પ્રથમ વાર આવે ત્યારે માતાને માટે કેવું વેધકરવું તે ભુવા હેતે, યેાગણીને મનુષ્યની કાપરીમાં ખાવાનું પ્રિય છે. તેથી તેને બદલે માટીના એક ઠીકરામાં નવેધ પૂરૌને ગા- મને ઉગમણે દરવાજે થઇને, અગાડીથી કુંડાળુ કરીને પાણી છાંટી રાખ્યું હોય છે ત્યાં જઇને મૂકેછે. પ્રત્યેક ધરના માણસાને નવેધ ધરાવવાનું હોય છે તેથી કાઈ વાર તે એવાં પાત્રની સંખ્યા ધણી વધી નક્કે પછી ફૂ- તરાં, કે ઢેડ તે ખાઇ જાયછે, અને જે ત્યાર પછી વર્ષાદ વસેછે. તે તેને માતાઝિયે માકર્ભે એમ માનવામાં આવેછે.