પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૮
રાસમાળા


એમ કરતાં પણ તે દીકરી મરી ગઈ. ત્યાર પછી અળિયાને ઘણી ઘણી ગાળા દઇને હાય ગેઝારા હાય હત્યારા! કરીને ચૂંટણુમાં ફૂટયા, તથા અળિયાના નામને રાયે!. પછી માસ એક જતે તેનાજ દીકરાને બળિયા નિસસ્યા એટલે પછી એજ રીતે ખળિયાની બાધાઓ રાખી, કરા સાથે થયા તે બધી બાધા પૂર્ણ કરી. ‘‘શીતળા સાતમ” પછી જન્માષ્ટમી આવેછે તે દિવસે શ્રીકૃષ્ણના જન્મ થયે। છે. આડમને દિવસે ઉપવાસ કરવા પડેછે. મહારાજા જન્મ મધ્યરાત્રે થયેલા છે તેથી જ્યાં જ્યાં કૃષ્ણમંદિર હોયછે ત્યાં ત્યાં આખી રાત્ર રાજાના કુંવરના જન્મને દિવસે જેટલા વિધિ કરવામાં આવેછે તેટલે તે રાત્રિયે કરવામાં આવેછે. બાળકૃષ્ણની મુત્તિને પાલામાં ઝુલાવે, તેના હે આગળ વાત્રિ વજડાવેછે; અને વિવિધ પ્રકારના નૈવેધ ધરાવામાં આવેછે, જન્મ થવાની વેળા આવેછે ત્યારે ધણા સેવકાની મંદિરમાં ભીડ થાયછે. શ્રાવણ મહિનાની પુનમને દિવસ “ જૈવ ” નું પર્વ ગણાયછે. એ દિવસે વિષ્ણુના વામન અવતારને મળી રાજા સાથે તકરાર થઈ હતી. આ પર્વને દિવસે બ્રાહ્મણા નદી કિનારે જઇને શાલિગ્રામની પૂજા કરેછે અને ‘દેહશુદ્ધપ્રાયશ્ચિત” કરેછે એટલે આખા વર્ષમાં જે પાપ કી હાય તે બાળી નાખવાને અને શ્રદ્ધના શરીરને સ્પર્સ થયે હેાય તેથી શુદ્ધ થવાને ક્રિયા કરે છે, તે વિષે હવે પછી લખવામાં આવશે. બ્રાહ્મણાના પૂર્વજ સસઋષિ થઇ ગયાં તેમની અને તેઓની અધામના અરૂંધતીની કુશગ્રામની ગ્રંથીને આઠ મૂર્તિયા કરેછે. આ દિવસે તે જૂતુ જર્નાઇ બદલીને નવું પેહેરેછે. તે જનેાઇ તેઓએ કે પછી ખીન્ન કાર્ડ બ્રાહ્મણેાએ એક બે માસ અગાઉ તૈયાર કરી રાખેલું હાયછે અને ટુટે નિહ એવું મજ્બુત કરવાને તે ભાળ રાખે. કેટલાક બ્રાહ્મણેા જે વિધિમાં ઘણાજ ચેકસ હાયછે તેએ નવાં જનઈ કરવાં સારૂ પેાતાના ઘરમાં કુંડામાં કપાસનાં હાડ વાવે છે સપ્તઋષિની કુમાસની પૂર્વ સાથે જનાઈતા સ્પર્શ કરીને પછી તે પેહેરેઅે અને જૂતુ જને!ઇ તેડીને જળમાં નાંખી àછે. પેહેરતા પેહેલાં દર્ભ અને જમાઇ હાપમાં લઇને વેછે પછી ઋષિએને જળમાં પધરાવેછે અથવા તે। આખા વર્ષ સુધી પૂજા કરવાને ઘેર લઈ જાય છે. આ સમયે સ