પૃષ્ઠ:Rasmala II.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૯
પર્વ.

પર્વ. ઋષિને ચોમાસાના નવા પાણીના અર્ધ્ય આપવામાં આવેછે. અને તેમના દ્વારાએ વાતે પહોંચે છે. પછી ગાર પોતાના યજમાનાને રક્ષા બાંધેછે. તે રેશમની કે સુત- રની હાયછે. અસલને વારે એ મહિનામાં રાગ ચાલતા હતેા તેથી દ્વારા બાંધવા ઉપરથી એ ચાલ પડેલે છે એમ કહેવાય છે. ૧ પછી બ્રાહ્મણે ગામમાં આવીને પેાતાના યજમાનાને અને સમાં વાહાલાંત રાખડિ- યે અંધે છે. ભાદ્રપદ શુદ્ધિ ચોથના દિવસ ગણેશચતુર્થી કહેવાયછે, તે દિવસે ગ શેશના જન્મ થયેલે છે. માટીના ગણપતિ બનાવીને ભારે પેાશાક તેમતે પેહેરાવેછે અને સ્થાપના કરવા પછી તે અગિયારસ સુધી નિત્ય પૂજા કરે- છે અને તે દૈવને જે પ્રિય ભેાજન (માદક) છે તેનું નિષ નૈવેધ ધરાવેછે. અગિયારશને દિવસે મ્હોટી ધામધુમથી ગાજતે વાજતે ગણપતિને જળમાં પધરાવાને લઇ જાયછે, એક શ્રાહ્મણ પછી પેાતાતા હાથમાં ગણપતિને ૧ વિષ્ણુએ વામન અવતાર લઇ ખલિ રાનને સપ્ત પાતાળ (૧ અતલ, ર્ વિતલ, ૩ સૂતલ, ૪ તલાતલ, ૫ રસાતલ, ૬ મહાતલ, અને છ પાતાલ ) માંના ત્રીત સુતલ લેાકનું રાજ્ય આપી, નિતર પાતે તેની ચોકીમાં રહેવા લાગ્યા. પછી દેવતા વિષ્ણુના દર્શન વિના મુંઝાતાં શ્રાવણ શુદ્દિ ૧૫ ને દિ- વસે, લક્ષ્મીજીને સમાવી બલિરાનની બેહેન તરીકે ચાર્ચના કરવા મેકલ્યાં, દૈવિયે ત્યાં જઇ, પોતાના ભાઇ ગણી, લિરાજને રક્ષા ( રાખડી ) બાંધી આ- રાસ દીધી. તે પરથી બલિરાન પાસે વીષ્ણુએ ચામાસાના ચાર માસ પાતા- ળમાં રહેવું અને આઠ માસ પાતાના સ્થાનમાં રહેવું એમ ઠર્યુ. ત્યારથી રક્ષા ધનને રીવાજ ચાયા કેહેવાય છે. રક્ષા બાંધનાર આ રીતે આશી- વાદ, આપે છે.— ચેન નો વહીરાના, વાનમેન્દ્રો મહાવરુ: તેનવામાન સમ્રામ, રક્ષે મા૨જી મારુ ( મહાબલ વાળે દાનવાના ઈંદ્ર, એવા જે બલિરાજા તે જેનાથી બધાયા તેથી હું તને ખાંધું છું. હે! રક્ષા, તું ચલાય માત થજે મા થજે મા. ) ફાઈ કહેછે કે અભિમન્યુ (પાંડવ અર્જુનના કુંવર ) ચક્રાવાના યુદ્ધમાં ચયા ત્યારે તેની દાદી તાજિયે તેને રક્ષા બાંધી હતી. તે ઉપરથી રાખ- ડી બાંધવાના ચાલ પડયા. ૩. ઉ.