પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
રાસમાળા

રાસમાળા. તેનાથી સહન કરૈ શકાય નહિ એવું પ્રસિદ્ધપણે તે કહેવા લાગ્યા અને તે પક્ષને ગજરાભાઈની ટાળીવાળાઓએ સ્વીકાર કરવા તેથી હવે મલ્હા રાત્રે ફાજ એકઠી કરવાના આરંભ કરવા માંડયેા; અને ઉધાડી રીતે મે લવા લાગ્યું કે રાવજી આપાજી અને તેના ભાઈ આખાજિયે કેટલાંએક સત્તા ઉપરાંતનાં અને જુલમનાં કામ કર્યા છે માટે હું તેને શિક્ષા કરવાના છું, તથા ફાનાજીરાવ અને ગાયકવાડના કુટુંબનાં બીજા માણુસા સાથે ખાટી વર્તણૂક ચલાવીને એ જુલમી ફામદાર એ તેમના વાજી હુક ખેંચી લીધા છે તે પાછા અપાવાને હું આગળ પડયેા છું. મુકદરાવ કરીને જો એક માછરાજાના દાસીપુત્ર હતા તે પછુ ડાકાર શ્રીરÈાજીનાં દર્શન કરવા જવાને મિષે હુ ઝવેર અને ધન લઈને વડાદરેથી ચાલી નીકળ્યે. તેને પાછા ખેલાવી આણુવા- ને કામદારોએ પ્રયત્ન કરયેા; પણ તેણે તેમનું માન્યું નહિ, અને તેફાન કરવા લાગ્યા, એટલે તેઓએ તેના ઉપર ફેજ માકલી તેથી તે કડી પ રગણામાં નાશી ગયા અને મલ્હારરાવને આશ્રય લઇને રહ્યા. મહાર રાવે વિસલનગર અને વિજાપુરના કિલ્લા જોરાવરીથી લઈ લીધા હતા, ને તે મહારાજા આનદરાવને માટે લઈ રાખ્યા એવું ડેાળ બતાવતા હતા તથા તેને વાસ્તે લડવાને સારૂ દે કે દેકાણે થઇને ચાલીશહુજાર રાજતૈયાર છે ઍવી બડાશ મારતા હતા. ગાયકવાડની ચાકરીમાં એક જૂના નાકર શિવરામ કરીને તે તે પણ કામદાશની વર્તણૂ ઉપરથી કંટાળી ગયા હતા એટલે મલ્હારરાવની પાસે જઇ પહોંચ્યા, અને એવી વાત ચલાવી કે બીજા કેટલાક હુકમદારી પણ મારી પેઠે કરવાની તૈયારીમાં છે. કજિયા કરી ઉઠેલી ટેકળિયેની ફાજ સામાસામાં આવી ગઇ, બાબાજી આપાછ અમદાવાદ આગળ શાહીબાગ છાવણી કરીને પડયા હતા, અને તેની એક ટાળી ફાલિકાટ આગળ પડી હતી, મ લ્હારરાવ પેાતાની ફેાજના એક ભાગ રાખીને ફંડીમાં રહ્યા તે, પણ તેને ભાઈ હુનમંતરાવ ખીજો ભાગ લઈને ફડીથી આઠ કાસ અગાડી આવીને આભાજીની ફૈાથી સુમારે સાત કાસને અંતરે લાલ આગળ છાવણી કરીને પડયા હતા. ન્હાની ત્રણ લડાયા તે થઇ ચૂકી હતી તેમાં અલ્હારરાવ પેાતાની છત થયેલી માનતે હતે. આવી સ્થિતિમાં છતાં, ઋતુ પક્ષવાળાઓએ બ્રિટિશન ગવર્નરને આશ્રય ભાગે હવે માતાજીની