પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૦
રાસમાળા


તરામણા પાણીમાં જતે ગણપતિને ખૂડાડીને તરતા તરતા કિનારે પા આવેછે. અને બાકીના બધા લેાકા એ સામે કિનારે જોયાં કરતા હોયછે તેઓ કેટલીક વાર સુધી મુગા રહેછે. પછી ઉઠેછે અને નિશાન છત્રિય ક્રીને પાછી ઉંચી કરેછે. બધુકાના અવાજ કરેછે. ઘેડેસ્વારા પોતાના ધેડાને કુંડે નાંખેછે અને ખાજિયા લેવરાવેછે. હાથિયા જેમ ઝુલતા ઝુલતા ચાલે છે તેમ તેઓના ઘંટ વાગેછે અને શેહેરમાં મારી પાછી જાયછે. 320 ગશુપતિને લાડુ પ્રિય છે માટે તે ગણેશચતુર્થીને દિવસે ગરીબ લેક બનાવેછે. એ દેવની મૂર્તિના હાથમાં લાડુ ઝલાવેછે તેનું કારણ પણ એજ છે. ગણુપતિને નૈવેધ ધરાવ્યા પછી દાળ અને કર જે ગણપતિના મા નીતા ગણાય છે તેઓને ખવરાવા સારૂ તેમના ઘરમાં કાર્ડિયે ને પેડિયા પણી હાયછે તેઓને વયાને તેના ગેર કરીને નાંખેછે, ગણેશચતુર્થાંને દિવસે ચંદ્ર જોવામાં આવે તેા બણું ખોટું ગણવામાં આવેછે તેનું કારણ એવું સમજવામાં છે કે જે જૂછે તેને માથે આખા વર્ષની અંદર ગમે ત્યારે પણ આળ આવેછે. પણ જો તે કારણે શ્લોકના

  • સત્યભામાના ખાપ સતરાજિત જાદવે સૂર્યની આરાધના કરી ત્યારે સૂર્ય

તેના ઉપર પ્રસન્ન થઈને ચમતક મણિ આપ્યા, તેની પૂજા કરવાથી દિન તિ પ્રતિ ૨૦ ભાર સાનું ઉત્પન્ન થતુ હતુ. એ મણિ સતરાજિતા ભાઇ પ્રસેન કાર્ટ પહેરીને શિર્કાર કરવા ગયા તેને સહું મારા અને તે સિંહને નમુવતે મારીને મણ લઇ લીધે અને પોતાના બાલકને પાલણે બાંધ્યા. કૃષ્ણે પાતા- ના સસરા પાસે મણિ જોયા હુતે ત્યારે તેનાથી એમ કહેવાઈ જવાયું હતું કે આવે. મણિ તે કઇ રાજા સરખા પાસે જે તમારી પાસે શેભે નહિ.” આ કૃષ્ણનું કેહેવું ને ઉપર પ્રમાણે માણનું ખાવાનું એ ખન્નેને યાગ આવી ગયા તેથી :- ષ્ણને માથે આળ આવ્યું ને એવું થવાનું કારણ એમ થયું કે, ક્રષ્ણુનાથી ચોથને: ચંદ્રમા હેવાયા હતા. આળ ઉતારવા કૃષ્ણે અંતે શાપ કરા અને નમુવત પગલે પગલે તેને ઘેર ઈ પેઢાંમ્યા. ત્યાં તેની સાથે ૨૧ દિવસ સુધી યુદ્ધ કર્યુ ને જય મેળવી મણિ લીધે। તથા જાબુવંતે પોતાની પુત્રી અજીતી તેને પાણી- થી—એજ વાનના સારસૂચક નીચે પ્રમાણે શ્યાક છે તેને જપ કરવાથી આળ આવે નહિ એમ લેાકી માનેછે. સિદ: પ્રસનમવયીતુ સિંહો નાંત્રવતા હત સુમારમારોતિ સ્તવ શુદ્ધ થમતઃ ભાષાન્તર કી.