પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૨
રાસમાળા

૩૮૨ રાસમાળા. બાર મહિના, ચેાવીશ પખવાડિયાં, ભાવન અઠવાડિયાં એટલા કા ળમાં મે કઈ પણ તમાને દુ:ખ લાગે એવું કહ્યું. હાય અથવા કયું ડ્રાય “તેની મને ક્ષમા કરજો.” જૈનધર્મના સાધુ, તેમાં મુખ્યત્વે કરીને જે દુડિયા કહેવાયછે તે પડ્યુસમાં સંથારા” નું વ્રત લેછે, એટલે ખાધાપીધા વિના પ્રાણત્યાગ ૩ આ યન મૂળ માગધી ભાષામાં કહેવામાં આવતુ તેના હણાં ઘણા અશુદ્ધ ફેરફાર થઈ ગયા છે. વાર માતાનું જોવાસ પલાળ ત્રળસ સાઇરાદ્ વિદ્યામાં કેટલાક આમ પણ કેહે,-બદતાત્ઝીસ તવાર, ત્રળસે સા યાદાદાનો મિત્ઝામિત્તુ (મિથ્થામ તુi ) એ પ્રમાણે અન્યાન્ય કહે છે. આખા વર્ષમાં એક બીઅને વૈર ધાયું હોય છે. તે ઉપરના વચનથી સર્વ અપરાધ ક્ષમા કરી અન્યોન્ય સલાહ કરવાને એ વાકયને મૂળ હેતુ છે, અને તે હેતુ ઘણા નિર્મળ અને લાભદાયક છે, પણ તે પ્રમાણે સર્વે સમજીને વર્ત્તતા હાય એમ જણાતું નથી. પેાતાના ગુરૂની પાસે ક્ષમા માગવામાં આવેછે. તે વધારે વિસ્તારવાન છે અને તેને હેતુ પણ ઘણા સારે છે. ( ભા.ક.) ૪ સૌંવત્ ૧૭૦૦ ( ઈ. સ. ૧૬૪૪) ની પેહેલાં ટુડિયાના પથ ઉત્પન્ન થયા ન હતા. એમ કેહેવાયછે. દુડિયા શબ્દનો અર્થ ોધનાર” અને તે ઉં- પરથી જૈન ધર્મના સુધારા કરનારા તરીકે એ પ્રથવાળાઓએ તે નામ ધારણ કર્યુ, તેના પ્રતિપક્ષી ‘તપા પધવાળા ‘ડેડ' એટલે તરૂ’ તે ઉપરથી ડુડિયા ( @ડિયા ) એટલે ‘સાવક દાણાનાં છેકરા' એ અર્થ લગાવેછે. ડિયા લેાકાને દેવાલય નથી હતુ અને મુત્તએ પણ પૂજતા નથી. જીવહિંસા થાય નહિ એવા વિચારથી તેઓ નાહાતા નથી, અને ઉકાળીને થડું કરેલું પા ણી હોય તે વિના ખીજી પીતા નથી. હુંડિયા સાધુએ સુગ ચડે એવા હાયછે. તે પેાતાની પાસે માલમિલકત રાખતા નથી, જે સ્થાનક, તે રહેતા હોયછે તે પણ તેના પથિયાનું હાય છે. તે વારવા યઅે ત્યારેજ માત્ર પોતાનું રાણુ ડેછે. તે પાતાના હાથમાં આગા રાખે છે તે વતે જે જગ્યા ઉપર તેને બેસવાનું હાયઅે અથવા જે રસ્તા ઉપર તેને ચાલવાનું છે તેના ઉપર કાંઇ જીવ જંતુ હોય તે દૂર કરેછે. દમ લેતાં તેના મ્હામાં જીવ જંતુ આવીને નાશ પામે નહિ એટલા માટે લગડાના કટકા આંધી લેછે, તેને મુમ- તેનાં લૂગડાં અને શરીર અતિશય મેલાં હાયઅે અને તે ઉપર છા પુખરાઈ જાયછે.