પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૪
રાસમાળા


મૂકેછે પછી દેવની સ્થાપના કરીને પૂજન કરવામાં આવેછે. આ વેળાએ બધા મૂકનાર બીંબ જે કેષ્ઠને વ્રત લેવાની ઈચ્છા હોય તેને ચૈદ દારા આપેછે અને પુરૂષના નેડાને ઉમામહેશ્વર ઠરાવીને પૂજા કરેછે અને યાદ નેડો વસ્ત્ર આપેછે. અનંતનુ પુસ્તક એક પુરાણુ ગણાયછે તેમાં કેટલીક કથ! છે તેમાં કૃષ્ણે યુધિરિ અને બળ પડુપુત્રાને કહ્યું છે કે હું મનતાવ- તાર હું માટે એ વ્રત તમે ધારણ કરેા. તેના મહિમા વર્ણવતાં રસત્યયુગમાં એક બ્રાહ્મણુની સ્ક્રિયે એ ત્રત ધારણ કહ્યું તેથી પેાતાના વામોને ધન કેવી રીતે મળ્યું અને અજ્ઞાનપણે તેના ધણિયે દે.શ છે! વી ન ખાવ્યા તે- થી તે કેવી રીતે એગળી ગયુ તેનું કારણ જ્યારે જાણવામાં આવ્યું ત્યારે શ્રાહ્મણે પશ્ચાત્તાપ કરીને અત્તની પ્રાર્થના કરો એટલે તેમણે ધત કેવી રીતે આપ્યું તથા તે સાથે તેને ધર્મ આપીને મરણ પામ્યા પછી વિષ્ણુ લેક- માં વસ કરવાની આશા કી આપી અને એવોજ બીજી ચમત્કારી વાતે, અનંતની પૂન્ન કરવાથી કેમ બની તે વર્ણવેલું છે પણ તે સર્વે આ ઠેકાણે દાખલ કરવાને બની આવે એમ નથી. અવિન શુદિ પડવાથી તે નવમી સુધી નવરાત્રીના તેહેર ચ લેછે. એ પર્વ શિવની અધોગના દુર્ગા અથવા કુલદેવીનુ ગાયછે. પર્વને પેઢુલે દિવસે ભીંતને ધેાળીને તેના ઉપર સિન્દુરવતૅ ત્રિશ્ન ચીતરેછે માતાનું સ્થાનક પર્વત ઉપર અથવા જંગલ કે એવીજ જી જઈ શકાય + નહિ એવી જગ્યાએ હાયછે, તેનું અનુકરણુ કરવા ત્રિક્ષની આગળ માટી પૂરીને ઢગલામાં ઘઉં, જવ ઇત્યાદિ વાવીને તે ઉપર ત્રાંબાનું પાણીવાસણુ મૂકીને તેમાં નાળિ ઘેર મૂકી ષોડશે પચાર પૂશ્ન માંહેલા પ્રથમ ઉપચારથી તેનું આવાહન કરેછે. ત્રિશૂલની પાસે ગર્ભે કારાવીને તેમાં દીવા કરી મૂકેછે. ગામડામાં તે ક્

  • રોષ એટલે કાંઈ પણ વસ્તુનું માફીનું, જેમ કે હરતલિખિત પુસ્તકના લેખ-

વામાં આવેલાં નહિ એવાં ફરાં પાનાં, અને તે ઉપસ્થી જગતની આસપાસના અને આધારભૂત અવકાશને પણું તે લાગુ પાડવામાં આવેછે. બા પણ વળી નાગ” (ગતિ હીન) અનત અને શેષનાગને વળી ભૂધર (ભૂ=પૃથ્વીના ધર=ધારણ કરવાવાળે) શબ્દ લગાડવામાં આવેછે + એ ઉપરથીજ દેવીનું નામ, દુગા એટલે જેની પાસે જવાને કથ્યુિ એમ પડયુ છે.