પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૬
રાસમાળા

. રામાં રામયતે પાપં રામી રાત્રુ વિનાશિની અર્જુનસ્ય ધનુર્ધાાિમસ્થ પ્રિયવાહિની+ અર્જુનસ્ય ધનુર્ધાર, રામય પ્રિયવર્શનમ્ મળપ્રાળરાત્ર, સીતાશોનિારાં. પછી એક પછી એક દશે દિગ્ધાળનું પૂજન કરેછે તેમાં પ્રથમ તે પૂર્વ દિશાના અધિષ્ટાતા ઇન્દ્રની નીચે પ્રમાણે પ્રાર્થના કરેછે:-- ‘પૂર્વાં યાનિ યાળિ તાનિ વાર્યાનિ સાયક પૂર્વમાં તમારે જે કાંઇ કામ હેાય તે સર્વે પરિપૂર્ણ કરે” એજ પ્રમાણે બાકીના નવની પ્રાર્થના કરેછે. આ વેળાએ, ખગેવતે દવસે રાખડી બાંધી હાય તે તેડી નાંખેછે. રજપુત ટાકેરા દસરાની સાંજે ગઢ રક્ષણુકરનારી ગઢેચીટેવીનું પૂજન કરેછે. શમીપૂજન કરીને ઘર ભણી પાછા વળેછે ત્યારે ળિયા થઇને ભાલા ફેરવેછે, ધેડા દડાવેછે અને સેના જેમ રક્ષેત્રમાં જતી હાય એવી રીતે કરેછે. તેપની સલામતૌ પણ આપવામાં આવેછે. ઘણા હિંદુએ ઘેર જતી વેળાએ શમીના થડ આગળની માટી,થે- ડાઁ તેનાં પાંદડાં, સાપારી, અને દુગાની સ્થાપન કરી હાય તે વેળાએ ત્યાં જે જવારા વાળા હાય તે લે છે. પછી તે સર્વેને એકઠું કરીને બાંધી રાખેછે અને પરગામ જવું હાયછે ત્યારે સગાથે લેતા જાયછે. જવારા શરૂ શુગાર તરીકે પાધડીમાં પણ ઉભા ખસેછે. + અસલમાં જે લેાક દાખલ કરેલા છે તે ધર્મસિંધુ નામના ગ્રંથમાં શમી પૂજનનો વિધિ છે તેમાં જોવામાં આવતા નથી, પણ એ વિષેનું એક નિરાળુ અષ્ટક તેમાં કદાપિને હશે. ( ભા. * )