પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૭. લગ્ન. ગુજરાતના હિંદુઓની જૂદીજુદી નાતે ધાયલી છે અને પ્રત્યેક નાતમાં જુદાંજુદાં પાંખિયોં બંધાયાં હાયછે. જ્યારે તેમાં લગ્ન થવાનું ઢાયછે ત્યારે પોતાના પાંખિયામાંજ લગ્ન કરેછે. બ્રાહ્મણે લગ્ન કરતી વે- ળાએ ગાત્ર વેઢે. ગાત્રનું નામ તેમના પૂર્વજના નામથી પડેલું હોયછે તે કયારે પહેલું તે ચેખી રીતે તેમના અણુવામાં હેતું નથી. તેથી એકન ગાત્રમાં તે લગ્ન કરતા નથી, બીન જે હિંદુએને બ્રાહ્મણની પેઠે પે- તાના પૂર્વજોની વાત જાણવાનું સાધન હેતુ નથી તેએ બ્રાહ્મણાની પેઠે એટલા બધા ચાકસ રહેતા નથી પરંતુ ધારણ તે તેજ રાખેછે. વહીવચા અથવા નાતભાટ હોયછે તે ધણું કરીને વીશ પેડેડી સુધી તપાશી આપી શકેછે, અને અમુક પેહેડી સુધી લગ્ન થાય કે ના થય એવું જે ઠરાવેલુ હોયછે તે પ્રમાણે નાતભાની સૂચના સાથે મેળવી જોઈને લગ્ન કરવું કે નહિ તેના નિશ્ચય થાયછે. આ નિયમસિવાય બીજો એક ચાલ છે તે પ્રેછા વજનદાર છે તથાપિ બધે પાળવામાં આવે, તેમાં એમ રાવ્યું છે કે માસાળપક્ષની પાંચ પેહેડીલગી તથા એરમાઇ માસાલની ત્રણ પેડેડીસુધીમાં લગ્ન થાય નહિ, વળી એમ પણુ રાવ્યું છે કે કાકીની એડ્રેન સાથે પણ લગ્ન થ! શકે નહિ. એકજ નાતમાં જૂમાં જૂદાં કુળ હાયછે તે સર્વતી ગઝૂના સરખી થતી નથી. ધણું કરીને જે કુળના પૂર્વજોએ નાતને જેવા લાભ કર્યો. હાય તે પ્રમાણે બીજા કુળ કરતાં તેની વિશેષ કુલીનતા અંધાઈ છે કન્યાન માબાપને, પાતાની પુત્રી સારા કુળમાં પરણાવવાની સદા કાળજી રાખવામાં આવેછે. પુત્રીને નીચા કુળમાં પરણાવવી, એ હલકુ ગણવામાં આવેછે, અને રજપૂત તેમજ વળી ગુજરાતના કબિયા (પાટીદાર) માં દૂધપીતી

  • મારા “કુળવિષે નિબંધ” માં આ સખધી વધારે ખુલાસેથી લખેલું છે.

ભાષાન્તરકત્તા.