પૃષ્ઠ:Rasmala II.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૯
લગ્ન.


પડી ગયા છે કે લગ્નના અવસરને માટે દેવું કરવું પડેઢે અને ડાહ્યુ કે ઘેલુ ગમે તે હોય તે પણ મને પ્રસંગે તેને પોતના ગજા ઉપરાંત ખર્ચ કરવા પડેછે. પરણ્યાવિના રહેવું એ ઘણું નીચુ ગવામાં આવેછે. જે મામને સતાન થતું ના હોય તે વિઝયું ગણાયછે; સવારના પ્રહરમાં તે મળે તે અપશકુન થયા એવું ગળુવામાં આવે; તે મરી જાયછે ત્યારે પ્રેત થાયછે અને પેાતાની અસલની જગ્યાએ રહીને, વાંઝિયા રેઝુલા- ધી તેને જે સુખ મળી શકવાનાં નહિં તે સુખ ખીજાએને ભેગનતા જો ને દાઝવું પડેછે. કેટસીક નાતેમાં તરેહવાર ચલ છે તે આ ઠેકાણે લખવા યોગ્ય છે. કૈડવા શુખીની નાતમાં, એક પ્રકારના નક્ષત્રના યોગ આ છે ત્યારે લગ્ન થાયછે અને તે કૃતિ તેર વર્ષે આવેછે માટે તેમનાં પ્રસવ થયા વિન!નાં છે. કરને, (પછી તે છેકરા હેય કે છેકરી) પરણાવી મૂક્યાં પડેછે આવે ચાલ એ લેકે!માં છે એવું તે કંડૈતા નથી પણ ખીન્ન લેાકા કેડેછે. ભર૬!ડ લે,કે સુમારે પ્રતિ દશ વર્ષે એકવાર લગ્નને દિવસ રાવેછે અને રજપૂત ડી- દર પાસેથી અયવા તેમના ઉપર જે રાન હાય તેની પાસેથી જમીનના એક ભાગ વેશ્યાના લઇને તે ઠેકાણે લગ્ન કરેછે. આ લોકને પણ ઉપરના કારણુને લીધે ખભે અને ત્રણુ મટિનાનાં છેાકરાં પરણાવવાં પડેછે. એકવાર જે જગ્યામાં લગ્નની ક્રિયા કરવામાં આવેછે તે ઠેકાણે બીજી પાર તેવાજ કામમાં તે આો શકાતી નથી. તેમજ તેને ખેડવાના ઉમેચમાં પાટીદાર લેાકામાં કન્યાના બાપને ધણેા ખર્ચ થતા અને તેથી ધણુ કરીનેતેએ દેવામાંથી કર્દિ મુક્ત થતા નહિ. કન્યાના બાપને કાયર થઇ જાય એ પ્રમાણે તેના સબધી વેઠવું પડતુ અને તેથી કંટાળી જઈને દૂધપીતી કરતા, પણ નડિયાદના પ્રસિદ્ધ દેમાઈ વિહારીદાસ અદ્ભુભાઈ હરફે ભાઉ સાહેબ અને તેમના વડાપુત્ર હુરિયાસના શ્રમથી એ ન્નતિના લોકા સુખી થાય અને ખર્ચમાં આવી પડે નહિ એવા નાતના ધારા અમલમાં આવ્યા છે, અને તેથી તેમણે પેાતાના દુ:ખ સહુનકર્તા નૃતિવાળા- એના આશીર્વાદ મેળવ્યે છે. ભા. ક.

  • રાજમહાલના ડુંગરામાં

હોયછે ત્યારે ઠરાવ કરી રાખેછે કે એવે ચાલ છે કે જ્યારે બે પડેાશીની સ્ક્રિયાને ગમ આપણને તે દીકરા અને દીકરી અવતરે તે એક ખા સાથે પરણવવાં. એશિયાટિક રીસર્ચીસ ભાગ ૪ થે! પુષ્ટ, ૬૭,