પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
આનંદરાવ ગાયકવાડ.

આનંદરાવ ગાયકવાડ. વતી ગુજરાખાઈ અને તેના કામદારે બ્રિટિશ સરકારને ચારાશી પરગણુ તથા સુરતની ચાય આપવાને કબૂલ કર્યુ, ગેવિંદરાવે પ્રથમ આ મે વાનાં આપવાને કબૂલ કહ્યું હતું, પણ તેનું મરણ થયું ત્યાં સુધી, પેશવાએ મંજીર નહિં રાખવાથી તેનો અમલ થયે નહિ તે.) તે સાથે વળી તે કહેવા લાગ્યા કે ચારાશી પરગણા કરતાં ચીખલી પરગણું ધણું સરસ છે તે પશુ આપીશ, આણીગમ ઈ સ૦ ૧૮૦૨ ના જાન્યુઆરી મહિનામાં મહારાજ આનંદરાવની વતી તેના પ્રધાન રાવજી આપાયેિ, સિ ફૅકન પાસે, મીર કમાલદીનખાન, અને બીજા એ વકીલા મોકલ્યા, માજી ગા વિદાયના વારામાં ચારાશી પરગણું અને સુરતની ચેાથ આપવાના ઠરાવ થયા હતા પશુ તેનો અમલ થયા નહિ હતા, તે રીત પ્રમાણે થવા વિષેન તેઓએ દસ્તાવેજ કરી આપ્યા, બ્રિટિશ ગવર્નરે, કેટલીક વાર સુધી બન્ને પક્ષકારાના હક્ક વિષેના વિચાર કચ્યા પછી છેવટે આનંદરાવના નામથી પૂર્ણ અધિકાર ચલાવનારા કામદારાને આશ્રય આપવાનો ઠરાવ કર્યો. આ પ્રમાણે કરવાને મ ંકનને ભણાં કારણુ મળી આવ્યાં, આનંદરાય ગાયકવાડનાં પરગણાં જે કડીના જાગીરદારના મુલ્કની પાસે હતાં તેને તે કબજો કરી એઠે તે જતાં બાકીના આખા દેશ આનંદરાવના તાબામાં હતા. આવી સ્થિતિના પક્ષવાળાનાં વચન ઉપર ભરાંસા રાખવે મૂકીને તેના સામા વાળા કાનાજીના પક્ષના લેાકાના વચન ઉપર વિશ્વાસ રાખવાતે ગવર્નરને કાંઇ વિશેષ કારણુ જણાયું નહિં, વળી ગાયકવાડના રાજ્યના ખરેખર ઉપરી જે આનંદરાવ મહારાજ, તેણે પોતાના કામદારાના કરવા ધારેલા ઠરાવ વિષે પેાતાની દાળ ભરેલી અથવા કદાપિ ખરેખરી સમ્મતી આ પા ઉપરથી, તે સાલબાઇના કાલકરાર પ્રમાણે ગાયકવાડના રાજ્યમાં વિભાગ થતા અટકાવવાને બ્રિટિશ સરકારને વચ્ચે પડવા સારૂ અતિ આદરસત્કાર ભરેલી રીતે અરજ કરતા હતા. ગવર્નરને એવી પશુ સૂચના કરવામાં આવી હતી કે અલ્હારરાવ સિધમાંથી પારકી ફેજ લાવવાન પ્રયત્ન કરેછે, એ પ્રમાણે જે થાય તેા ગુજરાતમાં બ્રિઢિશની જે સત્તા છે તે ઝાંખી પડી જાય, અને ભી ઢંકનને એમ પણ ધાસ્તી હતી કે, . આનંદરાવના કામદારોને ભાગેલા આશ્રય બ્રિટિશ ભણીથી આપવામાં આવે નહિ તો તે સિધિયાની પાસે જીતે ભાગે, બ્રિટિશ સરકારના અનુ