પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૦
રાસમાળા


નહિ આણુતાં પડતર રાખવી પડેછે. આ ઠેકાણે ભરવાડ લા લાકડાતા કાતરેલા એક સ્થભ રેપેઝે. તે લગ્નસ્થભ કેહેવાયછે અને તેને લીધે તે જગ્યા એળખાઈ આવેછે. વરકન્યાના લગ્નની ઠરાવ નાળિયેર આપીને કરવામાં આવેછે. ધ ચિ હૈયછે તે નાળિયેરને સે:ના તથા જવેથી મઢેછે. જેનેગરજ હોયછે તેના ભણીથી માણુ કરવામાં આવેછે અને વર કે કન્યાના બાપને તે કૈઇ સારા કુળમાં સબંધ કરવા હોયછે તે પોતાના કુળના પ્રમાણુમાં પૂરત કરી આપવી પડેછે. જે અને કુળ સમાન હોય તે કન્યાના બાપ મધુ' કરેછે તે એક જણને કાંઇ આપવું પડતું નથી. વર્ જ્યારે ઉંચા કુળના હોય ત્યારે તેને ફન્યા મળતાં અડચણ પડતી નથી અને ઘણીવાર નુ લેક તેને માગાં કરેછે. ગાર અથવા કઇવરનું સચુ રાય છે તે કન્યાને ઘેર જઇને જાતે ચેકશી ફરેછે કે કન્યા આંધળી, લંગડી કે કઈ ખાંત વાળી તેા નથી, તેમજ તે સર્વ પ્રકારે ગ્રહણ કરવા યેાગ્ય છે કે તાંડ. આવે પ્રસગે ઘણીવાર ગેરનું ખીસ્સું ભરાયછે, અને પોતાને લાભ સાધવાને માટે તે ઘણી વાર પેાતાના યજમાનને ઠગેછે એટલે કન્યામાં કઈ ખાંપણ હાયછે ના તે ખાવી રાખે છે અથવા તેના કુની ખોટો ઉપમા વધારેછે. આને પ્રસગે ગેર દા કરે છે તે ઉપરથી હિંદુઓમાં એક કહેવત ચાલી છે કે, તકમાં બૂડી મુશ જેટલે પાપનો મેજો રાજા ત્ર માસમાં એકઠો કરેછે, ધર્મશાળાને ઉપરી દિવસમાં કરેછે, પણુ ગેર તે! ત્રણુ ધડીમાં કરેછે.” ત્રણ માગું કબૂલ કર્યા પછી વધારે મધન કરનારા વિધિ થાયછે. વર- ને ધેર બંનેના ભીના સમાવાહાલા મળેછે. ત્યાં વરા આપ ગણેશની પ- ષાણુની કે ધાતુની મૂર્તિ પાણીવતે નવરાવીને દૂધથી નવરાવેછે તે ફરી પછી પાણીથી નવરાવેછે એટલે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પંચામૃતથી નવરાવવા જે વું કરીને પછી ચાંલે કરેછે. વિઘ્નરાજ એટલે વિજ્ઞનાશક ગણુપતિની તે પૂજા કરતાં નીચે પ્રમાણે શ્લાક ભણેછે:~-~~ વમનુજી મહારાય સૂર્યકોટિસમમ | અવિન્ન યુગ મે તેવ સર્વવાર્યેષુ સિદ્રિત ॥º ||