પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૧
લગ્ન.


હું વાંકામુખવાળા, હાટી કાયાવાળા, કાટી સૂર્યના જેટલું તેજ જે- માં છે એવા અને સર્વે કાર્યમાં સિદ્ધિ આપનાર, મારા કામમાં વિશ્ર્વ આવે નહિ એવું કરચ. કન્યાનો આપ પછી વરના આપને નમસ્કાર કરેછે અને શુભ લક્ષણ સૂચક એવું જે કાં તેથી તેના પગ ગેછે તથા તેની પાશમાં સેપારી હ ળદર અને પુષ્પ આપેછે, તે એવું બતાવાને કે, મેં મારી કન્યા દીધી. ત્યારપ- છી તે વરને ચાંલ્લો કરેછે અને તેના હાથમાં નાળિયેર, આપેછે. તે નાળિયે- ૨ મઢેલું આપવાની તેનામાં શક્તિ હતી નથી તે તેના ઉપર કંકુનાં ટપકાં કરેછે અને ઉપર રુપાનાણું મૂકેછે. પછી ગેર પેઢુડીનામું ભણી જાયછે અને વિધિના પાર આવેછે. ઘરની સ્ત્રિયા તથા પાડેશીની આયર્ડિયે ભળીને પ્ર- સગને અનુસરતાં ગીત ગાયછે ત્યારપછી તેમને ધાા નાંખેલેગા- ળ આપેછે. સાધારણ ધારા એવું છે કે વિવાહ કરેલા ફેક થાય નહિ; પરંતુ જુદીજુદી નાતાના ધારા જુદીજૂદા છે, રજપૂત લેકામાં એવે ધારી છે કે વિવાહ કચ્યા પછી વર મરી જાય તે જે કન્યા વેરે તેના વિવાડ કા હા ય તે વિધવા થઇ એમ ગણુવામાં આવેછે, અને તે પરતરમાં આવી શકતી નથી, તેમજ એથી ઉલ.? રીત બ્રાહ્મણેમાં લેવામાં આવેછે તે એ કે હસ્ત મેલાપ થયે। હેય નહિં અને બીજી ગમે તે ક્રિયા થઇ હોય પરંતુ તેઓ પોતાની મેળે બધાઇ ચુકેલા સમજતા નથી, ઘણી ખરી નાતામાં, વિવાહ થયેલી કન્યાના વર મરી જાય તે। તેને વિશ્વા ગણવામાં આવતી નથી, અને બીજી ઘણી નાતેમાં વિવાહ કરેલા વર જીવતા છતાં તેને ઘણુ સખત રાગ થયે ટાય તે નાતની આના મેળવીને ખા વેરે પ- રણી શકેછે. કડવા કબિયાને જ્યારે વર મળતા નથી ત્યારે ઘણી વાર તે પેાતાની કન્યાને ફૂલના દડા વેરે પરણાવી મૂકેછે, પછી ખીજે દિવસે દડાને કૂવામાં નાંખી દે છે અને એ પ્રમાણે વરના નિવેડા થઇ ગયા એટલે તે પૂનર્લમ અથવા નાતરૂં કરવાને મેગ્ય થાયછે. એવાજ એકધારા કન્યાને હાથવા સાથે પરણાવાના છે. નાતને ગમે તે કાઇ પુરૂષ અગાઉથી ક ખૂક થાયછે કે મને આટલા રુપિયા આપશે તે કન્યા સાથે હાથ મેળા ૫૧