પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૪
રાસમાળા


હેાયછે તે અણુવર દેહેવાય છે અને ઘણું કરીને ઘરના કરતાં ન્હાના હાયછે તેથી વરના ભણીને કન્યાને સંદેશ આદિ કહેવા નય તે કન્યા- ને તેની લાજ કાઠાડવી પડતી નથી. વળી તે વરરાજાના જામદાર થાયછે. લગ્નની ક્રિયા થઈ રહ્યા પછી ગેરના પાશાક અને સાળાની કટારી ઈત્યા દ્રિ જે આપવું પડેછે તે આપેછે અને તેને માટે જે ખરીદવું હોય છે તે ખરી. રાત્રની વેળાએં વરરાજા પાતાના નવા મેળવેલા રાજથી ડેાળમાં ? ખાવ છે. વર્ષોાડાની આગળ વાજિંત્ર વાગેછે અને ગવૈયા તથા નાચણા ત્યારપછી રજી થઈ જાયછે; તેની પછવાડે વરરાજાનાં સમાંવાહાલાં અને ખીન્ન પાણા ચાલેછે તે ધેડે કે હાથિયે બેઠેલા હોયછે તથા તેમની આસપાસ મશાલચી ઢાયછે, તેમજ ધેડેસવાર અને પાળા પણ પડખે ચાલેછે; કાના અવાજ થાયછે અને ચેગરદમ ગુલાલ ઉડી રેહેછે, રણુ સિગાંના અવાજ થાયછે, અને ઢોલના અવાજ કાનને મેહેરા કરી નાંખે એવા થાયછે; આસપાસ ગરક ઉડેછે તેથી મશાલે દેખાય નહિ એવી ઝાં- ખી થઈ જાયછે. પછી વરરાજા પેાતાના શણુગારેલા ધેાળા ધાડા ઉપર અ શ્વાર થયેલા આવેછે, તેની અગાડી એક ડીદાર ચાલેઝે, તેણે લાલ ડ ગશે! પેહેરી લાંધેસે! હાય છે, એક જણાએ તેના ઉપર છત્ર ધારણ કરેલું ઢાયછે. વરરાજાના હાથમાં જડિત્ર નાળિયેર આવી રહ્યું હોયછે. તેની પછ- વાડે સાંઢ ઉપર ડંકા નાંખી દીધ! હાયછે, તે ચાલેછે એટલે અંકાને જૉ લી લાલ કિનારી ફરાર થઇ રહેછે અને ડંકાનેા અવાજ દબા ભરેલે થાયછે. ત્યારપછી પછવાડે સ્ત્રિયાની હાર લમનાં ગીત ગાતી ચાલેછે. જે વેળાએ અહિલવાડમાં સિદ્ધરાજ જયસિંહ માળવા છતીને આવ્યા તે વેળાએ દબદબાથી રાજઅશ્વારી ચાલેલી તથા કુમારપાળની વે- ળામાં શિવભકતેની સાથે વાદ કરીને શ્વેતામ્બરધારા છતીને દયાની સાથે પાછા આવતા તે સમયનું ચૈડુ ધણું ભાન આવા વધેડા ઉપરથી આપણને થાયછે.

  • કન્યા દરીયાં કરવા નયછે તેની સાથે જે શકરા નયછે તે અવરે

કેહેવાય છે. નૂદી જૂદી નાતેમાં તૂદી જૂદી રીતે પડી ગઈઅે માટે પદ્મફેર એવામાં આવે.