પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૬
રાસમાળા


ગેલા હાયછે. વરરાજાને પણ તેના મિત્રા સજી રાખેછે અને ગાજતે વા- જતે કન્યાને માંડવે લઇ આવેછે. ત્યાં આગળ ±ન્યાની મા ન્યુનચન કરેછે. તે વરરાજાને ચાંલ્લે કરેછે, બળતુ ધૂસ, સાંબેલું. વધેવાના વાંસ, ત્રાક, સરિયા, લઉંના લેટની પૂરી અને રાખની થયેલી તેના મ્હે આગળ ધરો- તે કાઢાડી નાંખેછે. રાખની થયેલી ધરવાનું કારણ એમ જણાવેછે કે ત- મારા શત્રુની આંખમાં ધૂળ પડશે. પછીથી સમ્પુટ મૂકેછે. ન્યુનચન થઇ રહ્યા પછી વરરાજા મડામાં આવેછે ત્યારપછી કન્યા- ના બાપ તેના પગ ને કંકુના ચાંલ્લા કપાળે કરે અને કન્યાને તેની પાસે આણીને એસારેછે. આગળ ગામની ક્રિયા થતી તેના સ્મરણાર્થને માટે જ્યારે વરરાજા મંડપમાં બિરાજેછે ત્યારે એક બાજુએ ગાયને લાવીને - ધેછે, તેને શ્વાસ નીરેછે, પછી વરરાજા અને તેના મિત્રા તેની પૂજા કરેછે. લગ્નના મુદ્દત્તી માટે પાણીની ધડી માંછે. અથવા કેટલીક વાર તેા ગાધલી સમય. પસંદ કરેછે જ્યારે સમય થાયછે ત્યારે ઇન્યાને બાપ તેને હાથ વ- રરજાના હાથમાં આપેછે અને તેની સાથે તુળસીપત્ર સમર્પણ કરેછે અને કહેછે કે આ હું કૃષ્ણાર્પણું કરૂંછું.” હસ્તમેલાપ કરાવ્યા પછી ગેર અ તેને વરમાળ આપેછે. તે નાડાના ચેાલીશ તાંતણાની બનાવેલી હાયછે. આ વેળાએ વરરાજના ગઠિયા, અનેના હાથ મેળવેલા હાયછે, તેના ઉપર લાલ લૂગડું નાંખીને તેમના હાથમાં સેાપારી આપેછે. વરકન્યાનું જોડું એક પ્રહર લગી માંડપમાં બેઠેલું છે. મંડપની બાહારની બાજુએ ચેારી બાંધેલી હાયછે તેને અકેકે ખુણે એક ઉપર એક એવાં ધાતુનાં કે માટીનાં નવ વાસણુ ગઢવવામાં આવેછે અને વાંસના આધારથી તેવી સ્થિતિમાં તે રહી શકેછે. મધ્યમાં વેદી કરે. લી હેાયછે અને તેની આસપાસ વરકન્યા એસેછે ગેર હવન કરેછે અને વ- રકન્યાના છેડા ગાંઠેછે. પછી કન્યાની મા કંસાર લાવેછે. તેમાંથી ફ્રેન્યા વરને આરગાવછે અને પછી વર કન્યાને આરાગાવેછે. આ સર્વે વિધિ ચાñછે તે- વામાં શ્રિયેા ગીત ગાયા કરેછે, તે ધણું કરીને સીતા અને રૂકમિણ જે

  • ઉંચ વર્ણમાં વરની સમક્ષ કેટલેાક વિધિ થઇ રહ્યા પછી કન્યાના મામે। ક

ન્યાને માયરામાં બધાવે છે. કેટલીક નાતામાં સર્વે વિધિ એ દિવસે પૂરા થઇ રહેછે. ભા. ક.