પૃષ્ઠ:Rasmala II.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૭
લગ્ન.


રામ અને કૃષ્ણની સ્રયે। કેહેવાયછે તેમના સબંધી હોય છે; અથવા કેટલાં-

  • હસવા જેવાં અને બિભત્સ હેાયછે. ગુજરાતના પ્રખ્યાત કવિયે માંહેલા

એક કવિયે સીતા વિવાહ” જોડેલે છે તેની ચેાડી ટુંકા અમે નીચે દા ખલ કરિયે છિયે. મા ગુરુને પાય હું લાગીને, નમું ગણુપતિ રાય; સિદ્ધિ બુદ્ધિ હું જાચુ છું તે થકી, મનની ઇચ્છા પૂરાય. રામ કેરા વિવાહહું ગાઉઠ્યું. જાણું પિંગળ નહિ પણ મન વિષે, કવિતા રચવાના કોડ, શક્તિ સર્વે ચેતે હું ગાઉજી, કવિયેા દેશમાં ખેડ, રામ કેરા વિવાદ્ય ગાઉ.. દશરથ રાજા અમેધ્યાતણા ધણી, તેના કુંવર શ્રી રામ; જનકપૂરોંના જનકરાજા પામિયા કુંવરી સીતાજી નામ. નામ કેશ વિવાહ હું ગાણું. છે આ વૈકુપતિ શ્રી રામજી, સીતા લક્ષ્મી કહેવાય, અન્ને માનથી દેહ ધરી વાં, ગાતાં તે પાપ જાય. રામ કેરા વિવહુ હુ માધ્યું. જન્મ્યાં જાનકી યમ તે પ્રથમ કહું, પછી વિવાદની વાત, ઋષિ વસતા ત્યાં રાવણે યમ કરી, કયા મહા ઉત્પાત. રામ કરા વિવાહ હું ગાલ્લુ હેલ્લી વારે વરકન્યા ચાર વાર ભગળ ફેરા કરેછે અને પછી લગ્નની ક્રિયા સપૂર્ણ થાયછે. વર જો રજપૂત હાયછે તા જાતે પરણવા જવાને બદલે ઘણી વાર પેાતાનુ ખાંડુ માકલેછે, તે તેને ઠેકાણે ગણવામાં આવેછે અને પોતે હાજ- ૨ હાય તેમ સર્વ ક્રિયા તેની સાથે થાયછે પણુ ભગળફેરા માત્ર બે વાર