પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
રાસમાળા

કર રાસમાળા. અધિ અધિકા- ધ્યસ્થપણાને વજન આપવાને સારૂ, અને ગાયકવાડનું રાજ્ય આખે આખું સાચવી રાખવાને સારૂ ફાજની એક ટુકડી તૈયાર કરવામાં આવી. તે છે હજાર માણસની હતી, તેમાં ચારસે યુરોપિયન હતા, અને તેના કાર મેજર અલેકઝાન્ડર વાકરને આપવામાં આવ્યા હતા. એ રીનું નામ પછવાડેથી ગુજરાતના પ્રતિદ્યાસમાં યેાગ્ય રીતે પ્રસિદ્ધ છે. મેજર વાકરને માટે એવા ઠરાવ કરવામાં આવ્યા હતા કે જેમ બને તેમ તેણે તાકીદથી લશ્કરી દેખાવ મૂકી દઇને વડાદરાના બ્રિટિશ રૅસિડૅનું પદ ધારણ કરવું. મી ટુંકને વિચારવું કે એની હજી લગી એવી મર્જી હતી કે બળના ઉપયાગ કશ્યા વિના તકરારના છેડે આણુવા. આ ઠરાવ લ' ડાઇમાં ઉતરવાને તેને વિશેષ અપ્રવૃત્ત કરશે, મેજર વાકરને ઉધાડી એવી સૂચના કરવામાં આવી કે મહારાજા આનંદરાવને તેમના પિતાના મોતના દિલાસા આપવાના હતા પણ ચારાશી પરગણું અને ચેાથ આપવા ઉપર તે કામ મુલત્વી રાખવામાં આવ્યું હતુતેને અમલ કરવાને માટે તમને મેક લવામાં આવેછે. માટે પ્રથમ તેા તમારે ગાયકવાડના વકીલા સંગાથે વડેદરે જવું. આ કારણે તેા ઉધાડુંજ છે પણ તેની ખરી મતલબ એ હતી કે આનંદરાવના મનની ખરી સ્થિતિ કેવી છે, તથા તેના પુત્ર હુનમન્તરાવ, બાબાજીના હાથ નીચે લશ્કરમાં રહ્યા છે તેમાં તેને અનુમત છે કે નહિ તે વિષે નિશ્ચષ કરવા. તેટલી વારમાં લશ્કરી ટુકડી દરિયાને રસ્તે - ભાત આવવાની હતી અને મેજર વાકર વડેદરે પોતાનું કામ કરી રહે ત્યારે તે ત્યાં જઈને તેને મળવાના તા. સન ૧૮૦૨ ના જાન્યુઆરી મહિનાની ૨૪ મી તારીખે મેજર વા- કરે સુરત ડયું, અને ર૯ મી તારીખે વડાદરે પહોંચ્યા. તે ભરૂચમાં થઈને ગયા તે વેળાએ સિધિયાના કામદારીએ તેને સારી આદરસત્કાર કા, વડાદરેથી થાડા મૈલને અંતરે પ્રધાન તરફના માણસા તેને માટે ચાખેલાં હતાં તે તેને મળ્યાં; અને શેહેરથી એક કેસ ઉપર તેને આદર સત્કાર કરવાને માટે રાજી આપાજી સામે આવ્યા હતા, તેની સાથે સર્વ સુક્ષ્મી અને લશ્કરી કામદારો હતા તે ઠેકાણે સેન્ટર વાકરનો મુલાકાત લેવાને રાડા જોઇ રહ્યા હતા. આરબ જમાદાર વગેરે પ્રત્યેક મળવા લાયક ભાસ સાથે મેજર વાકરની મુલાકાત થઇ તે સર્વેએ અતિશય ભાવ અ-