પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૧
લગ્ન.


સ્ત્રિયાનું પોતાના ધણીના વશમાં રેહેશપણું ખરેખરૂં હેાવાને બદલે માત્ર ઋતલાવવાનેજ હોયછે, અને માહાર પણ એવાજ દેખાવ દેખાડવા- તે તેઓ ઓછી ખતીલી છે એમ નથી. તેમના ધણીની સત્તા તેમના ઉપર હોતી નથી તે તેની જાણ પડવા દેતી નથી. વળી યૂપિયન લાકે- ની રીતિ ઉલટીછે તેને માટે તેઓ આશ્ચર્ય પામેછે અને ધિક્કાર બતાવેછે અને નીચે પ્રમાણે બનાવટની વાત કેહેછે, તે જો એ પ્રમાણે લાગુ કરે- વામાં આવી હેત નહિં તે। તેની મતલ" સમજાઇ શકાત નહિ. હિલ રજપૂતાની પુત્રા છે, તે માણસ વેરે નહિ પણ ગ્રાસ વેર પણછે. પ્રત્યેક સ્રને પેાત પેાતાને વાસ, ચાર, ઢાર, ગાડિયા ઇત્યાદિ અને એક ગામ અથવા ધણીની સમૃદ્ધિ પ્રમાણે વધારે આખું જૂદેન હાયઅે હિંદુની બીજી નાતની સિંચે કરતાં રજપૂતની સ્રિયા વધારે પ્રસિદ્ધ છે. તે ઉદાર સ્વભાવની, નિર્ભયા અને સાહસિકી છે, અને તેમના શરીરની અપૂર્વ સુધડતા અને વૃદ્ધાવસ્થા થઇ છતાં પણ શ્રીજી ફાઇ અન્યતામાં હેવામાં આવતી નથી એવી શરીરના દેખાવ વિષેની તેએની ચિતાને માટે તેઓનાં યાગ્ય રીતે વખાણ થાયછે. રજપૂતાણીના અંગરાગ અને મા- જૈન યૂરોપની ઉંચ વર્ગની સ્રિયાના જેવાં હેાયછે અને મુખ અથવા ચામડીને શેાભા આપવાને અતિ પ્રિય ભાગ ઉપર અંગરાગ કરવાની કળા જાણે; અને આ લિનાના હૃદયમાં દ્રવ્ય અને પદ્મવિ ઉપરના પ્રમ પછી તેના શરીરની સુંદરતા સુધા- રવા વિષેના અતિ ખલકટ ખ્યાલ હોય, તે કામળ કામ વિકાર વાળી હોયછે; પણ તેએના દારૂડિયા પતિએની સાથે તેએ શી રીતે પ્રેમ બાંધે ? અને તેએને ઉંચા વર્ગના પુરૂષા સાથે સેદા કરવાન લાગ હાતા નથી, તે વિષે જે નઠારી વાત ચાલેછે તે મારું અહિં લખવી પડેછે તેથી હું ખેદ પામુંછું કે સુંદર અને મનહરા રજપૂતાણી સેવકે અને હલકા ચા- કરાની સાથે છંદમાં પડવાને લલચાય છે. એજ ગ્રંથń ઉમેરણી કરેછે કે, “રજપૂસિયા પેાતાના અંગની સુંદરતાના બગાડ થવાની ખીથી તેમના ખાળકાને ભાગ્યેજ ધવરાવે, ખીજે ઠેકાણે તે આ પ્રમાણે લખેછે,—સિયાના આકાર અનેરતનના દેખાવ બગડી નય તે અટકાવવાને “સારૂ માત્ર તે ગર્ભસ્રાવ કરે છે એવું હું માં આવ્યા તેના પેહેલાં મેં દિ સાંભળ્યું નહતુ, આ રીત ગ્રાસિયા લોકોમાં પણ ખાસ છે, અને એક સિયે પાંચ વમ આવી રીતે ગર્ભસ્રાવ કરેલા મારે ચ્હાએ માની દીધેશ તથાપિ એવા મનાય વારે વારે ખનતા નથી.” ઍજ પુસ્તકને પૃષ્ઠ ૨૨૯-૨૩૪