પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૨
રાસમાળા


તેઓ કહેછે કે, જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે તેણે તેને લકાના દૈત્ય અને તેઓની ક્રિયાના સ્વાધીનમાં કરી. એટલે તે અપેદ “તેની ચાકરીમાં રહી અને મુખ્યત્વે કરીને તેઓએ સીને એટલું બધુ માન આપવા માંડ્યું કે તે ઉપરથી સીતાએ દૈત્યેને આશીર્વાદ દીધે કે “કલિયુગમાં તમે હિંદુસ્થાનનું રાજ્ય પામશે! પણ મારા વચનનું પશુ રાખીને તેના બદલામાં તમે તમારી સ્ક્રિયાનું માન રાખજો.” સીતાના આશીર્વાદથી અંગ્રેજોનું હિંદુસ્થાન ઉપર રાજ્ય થયું અને તેએના ઉપર તેમની સ્ત્રિયાની સત્તા ચાલવા લાગી એવું તેઓ ખેસા- રી છે. એ વાત ઉપના અભિપ્રાયથીજ જણાઈ આવેછે.* હિંદુની સ્ત્રીને અશ્રેણી આવેછે ત્યારે તેને માનીતી થઇ પડવાને પ્રસંગ મળેછે, અને અસાધારણુ રીતે તેની સભાળ રાખવામાં આવેછે. તેને જ્યારે ગર્ભ ધારણ કયાંને ચાર મહિના થાયછે ત્યારે કામની નજર વાય નહિ એટલા માટે હનુમાનની મળી અને ચકલાની ધૂળની પેટલી કાળા લૂગડામાં બાંધીને તેની રાખડી કરીને તેને હાથે બાંધેછે અને તે દિવસે ૧ કરેછે, ત્યાર પછી ઇંગ્લંડમાં ચાલછે કે સુંદરિયા અને ખા તુઓને જ્યારે મહિના રહ્યા હાય ત્યારે જે વસ્તુઓની તેમને ઈચ્છા ાય તે વસ્તુ તેઆત આપવી જોઇયે” તે પ્રમાણે દાદલક્ષણ્ પૂરવાના હિંદુસ્થાનમાં પણ ચાલછે અને તેની પાસે તે દિવસથી ધરનું શું કામકાજ કરાવતાં નથી. ગર્ભ ધારણ કર્યાંને છે કે આફ માસ થાયછે ત્યારે સીમાનયના વિધિ કરેછે. તે સ્ત્રીને કાઈ સગાને ઘેર લઈ જાયછે, ત્યાં તેને નવરાવેછે સાર પછી લૂગડાં ધરેલુાંથી તેને સારી પેઠે શણુગારૈ, અને ગાજતે વા- મતે સર્વેને મળાને તેને પાછી પાતાના વરને ધેર તેડી લાવેછે. તે અવસરે

  • ગુજરાતમાં ધણા લાકા એમ માનેછે કે યુરોપિયન લેકા સીતાને માનેછે.

ગેજ અથવા પોર્ટુગીઝ પાદરિયા સામાન્ય રીતે “સીતા પાદિયા” કહેવાયછે. અને ખ઼ાહ્મણ અથવા વૈરાગિયાને યૂરોપિયનો પૂછે કે તમે કાણુ છે ત્યારે તે પરદેશ- ચાને બરાબર ઓળખાઈ આવે એટલા માટે કહેછે કે, અમે સીતા પાદરી છિયે.” રામ મન ક્યાથેાલિક ધર્મવાળા કુમારિકા મેરીની પૂન કરેછે તે ઉપરથી કદાપિને એ વિ- ચાર ચાહવા હરશે,