પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૩
લગ્ન.


તેનાં સાંવાદાલાં આગળ ચાક્ષતાં તેને ચાલવાના રસ્તા ઉપર સેાપારી અને પૈસા વેરેછે. ધેર તે સ્ત્રીના બાપ પેાતાને ગામથી આવ્યા હોયછે તે લૂગ- ડૉ આદિ એક ઢાલ અથવા છામમાં ગાઠવીને નાળિયેર સહિત તેને અ- ર્પણ કરેછે. તેમજ પેાતાના જમાઇને પાઘડી બંધાવેછે તથા દીકરીની સાસુને છાયક્ષ કે જેવું તેનું ગજું હાય તેવું લૂગડું આપેછે. સાસુ મા આગળ આવીને ન્યુનચન વિધિ કરીને તે ઘરમાં આણુછે અને પછી ગર્ભસસ્કાર થાયછે. ત્યાર પછી પાતાનાં સગાં સાથે તે સ્ત્રી પેાતાને પિયર જાયછે. તેને જે દીકરી અવતરેછે તે તેના બાપને ઘેર વધામણીના કામા લખીને મોકલેછે તે પછી વધામણી લઈ જનારને પાડી અધાવેછે. એ તે કરાના બાપ હાકાર કે રાજા હોયછે તે ઢોલ વગડાવેછે અને દિ ચાને છોડી મૂકેછે, કાઇ કોઇ વાર તેા નવા અવતરેલા કુંવરનાં કુંતે પગમાં કાગળ ઉપર પડાવીને તે કામળ મેકલી દેછે. આગળ કાતરો લખવાની રીતિ લખેલી છે તેના જેવીજ વધામણી લખવામાં આવેછે પણ ફેરફાર માત્ર નીચે પ્રમાણે છે. ' બેહેન કકળાએ ( ફલાણે દિવસે લાણી ઘડિયે ) પાલડી આંધ- નાર દીકરાને જન્મ આપ્યા છે, તેના જન્માક્ષર ધણા સારા છે.” જો પુત્રી અવતરી હાયછે તે ચુદડી એઢનાર દીકરી” એમ લખે- છે. આ પ્રમાણે વિશેષણુ લખ્વાનું કારણ એમ છે કે આગળ લેાકા કાના ભત્ર વિતા મેડિયા અક્ષર લખતા (અને કેટલીક જગ્યાએ હણાં પુણ્ લખેછે) તેથી એવું વિશેષણ લખવામાં આવે નહિતા “દકર” અક્ષર ઉપરથી દીકરા અને દીકરી એ અચાય. જેવા જન્મ થાયછે કે તુરત હાથમાં નાળિયેર લને સ્ત્રીનું ટાઇ સગુ હાયછે તે જોશીને ઘેર જાયછે, ત્યાં તે વર્ષ, મહિને, તિથિ, વાર, અને ઘડી તથા રાશી નેાંધી રાખેછે, તે ઉપરથી પછી જોશી જન્માક્ષર કે અ ન્મપત્રિકા તૈયાર કરેછે. જન્મ પછી અે દિવસે વિધાત્રીને નામે બ્રહ્માની પૂજા કરેછે. તેનુ કારણ એમ સમજવામાં છે કે તે દિવસે તેના કપાળમાં વિધાત્રી તેના જીવન ચરિત્રના લેખ લખેછે, વિધાત્રીના ઉપયોગને અર્થે કારે કાગળ,