પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૪
રાસમાળા


લેખણ, અને ખડિયા મૂકેછે પણ તેમાં કાળ શીહાઇ પુરવાને ઠેમણે રાતી પૂરેછે, કેમકે શકુનિયાળ એવા જે રાતા અક્ષર, તેવડે વિધાત્રી લેખ લખે. તે દિવસે વળી રૂપાના કે સેનાના કરો, અને કડાં સાંકળાં હાથે પગે પહેરાવેછે. જન્મતે તેરમે દિવસે તે બાળકનું નામ પાડવામાં આવેછે તેના પેઢુ- લ: અક્ષર રાશી પ્રમાણે જોથી નક્કી કરી રાખેછે. નામ પાડતી વેળાએ પાસેના સગાનું નામ પડી જાય નહિ તેની સંભાળ રાખવામાં આવેછે પશુ રજપૂતેમાં તે તેના બાપતુ જે નામ હેાય તેવું પણ પડવા દે છે. છોકરાની ફેઇ તેનુ નામ પાડેછે. ચર અષે પાનાના દ્રાથમાં પીપળાનુ અેકું પાંદડુ લઇને કરાતે એક લૂગડામાં સારી તેને અડ્ડા છે ઝાલીને તેને ઢોંધાળતાં નીચેની કઢંગી કવિના મેલેછે, ઓળી ઝાલી વીપળપાન ફાયે પાડયું ફલાણું નામ.” પછી ખાડિયાને અને કરાંને પતાસાં વેહેંચવામાં આવેછે. કરા સવાવર્ષના થાયછે ત્યારે તેને પેહેલુંજ અન્ન ખેટાવતી વે. ળાએ અન્નપ્રાશન” નામના વિધિ કરેછે, તે જેવાને સગાંવાહાલાંને પાછાં નાતરે છે. બ્રાહ્મણો વળી એક વાર ફરીને ગાત્રજની પૂજા કરેછે અને હમ કરેછે. કરે! આગળ જતાં કે ધંધે કરશે તે નક્કી કરવા સારૂં જૂદા જૂદી ધંધાનાં જે સાધન હોયછે તે તેના મુખ આગળ મૂકી દેછે. દ્વવતાખેધ વિચણ શિલ્પમાંજ્ઞાનિ સર્વરા: રાહ્વાળિ ચૈત્ર જ્ઞાળ તતઃ પયેત્તુ ક્ષળ પ્રથમ યત્સ્વરોદાત્ત સ્થંજીયા સ્થાપિત તદ્દા નાવિયા તસ્ય વાહય તેનૈત્ર તે મતિ. ભાવાર્થ,-દેવતાના મુખ આગળ' શિલ્પનાં સર્વ પ્રકારનાં ભાંડન (સાહિત્ય), સર્વ પ્રકારનાં હથિયાર, અને સર્વ પ્રકારનાં શાસ્ત્ર મૂકીને પછી બાળકને તેની પૃચ્છા પ્રમાણે સ્પર્શ કરવા દેવા, તેમાં તે પ્રથમ જેના સ્પર્શ કરે તેનાથી તેની ઉપવિકા ચાલવાની એમ જાણવું.