પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૮. ઉત્તર ક્રિયા. ( કવિત. ) શુભને આનંદની જે વસ્તુ નીમાઁ સવ તે તા અશુભતે શાકને ઠેકાણે થઈ જાયછે; મંડપની મઝા બધી પલટાઇ જાયછે તે રમશાનના રોાક સર્વ તે ઠેકાણે થાયછે; લગ્નની વેળાના હાર ગાટા આદિ પુષ્પ તે તે માદાના દાહસ્થાન ઉપર નખાય; મગલગીતને સ્થાને શાકઃ રાજિયા ગાય એવી રીતે વસ્તુ તે) બધી પલટાયછે.” ગુજરાતના હિંદુઆમાં દાહ દેવાની સાધારણ રીતિ છે તેથી ઉલ- ટી રીતે, જે બાલકને અન્નપ્રાશન સંસ્કાર થયો હોય નહિ તેને વિધિ થાય છે; અને તેજ પ્રમાણે સંન્યાસીને પણ થાયછે. સન્યાસીની પÜાડે રડા- રાળ કે કોઇ પ્રકારના શાક કરવા દેવામાં આવતા નથી, શાને પાલખી- માં એસારીને વાજા વગડાવતા અને ગુલાલ ઉડાવતા અથવા કે!ઈ ખીજા પ્રકારથી ખુશી બતાવતા દાઢ દૈવા લઇ છે, તેને થિતમાં બાળી મૂક- વાને અદલે બેઠેલી ટૂખમાં લાંમાં ડારેછે. અને તેના ઉપર ન્હારા ચાતરા કરી પછી તે ઉપર તેનાં પગલાંની સ્થાપના કરેછે. વય થયે અથવા નબળાઇથી માણુસનું શરીર ધસાઈ જાય છે અને તેનું મરણુ થવાના કાળ પાસે આવેછે ત્યારે સાવધાન હાય તે વેળાએ તેણે દેહશુદ્ધપ્રાયશ્ચિત્ત કરવું જેયે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. આ પ્રમાણે કરવા સારૂ વેદમાં નિપુણ એવે! એક બ્રાહ્મણુ કે પછી બીન્ત વધારેને ચ- જમાન લાવેછે, પછી પ્રાયશ્ચિત્ત કરનાર નાહાઇને ભીને લૂગડે, વગર ખાધે, ખેડેલા બ્રાહ્મણાની પ્રદક્ષિણા કરેછે અને ત્યારપછી તેને પગે લાગેછે. પછી, તેણે જન્મથી તે પ્રાયશ્ચિત્ત કરતા સુધીમાં, ન્હાનપણમાં, કે જવા નીમાં, કે ઘડપણુમાં છાનાં કે ઉધાડાં, જાણે કે અજાણે, ન્હાનાં કે મ્હા “ટાં, મને કર્મ કે વચનથી જે જે પ્રકારનાં પા” કરવાં હોય તે માની