લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૭
ઉત્તર ક્રિયા.

ઉત્તરક્રિયા. ૩૧૭ દેવાની આજ્ઞા કરવામાં આવેછે. આ પ્રમાણે જે પાપ માની દેવામાં આવે છે તે, આખા જગતમાં જે નીતિના માર્ગ કેહેવાયછે તે તેાડવાથી થયાં રાય તેજ માત્ર હાયછે એટલુંજ નહિ પણ પુરાણામાં જે જે પ્રકારનાં પાપ કહ્યાં છે તે સર્વે આવો જાયછે, એટલે જો તેણે ગ” મારી હેય, ગુરૂની ગાદી ઉપર બેઠા હોય, દારૂ પીધા હેાય, બળતણુને માટે ઝાડ કાપ્યું હોય, કાઇને વટાળ્યું હોય, અથવા કોઇ જીવજંતુના પ્રાણ લીધે હાય, જે ખાવા યોગ્ય નહિં તે ખાધુ હાય, જેની ચાકરી કરવી જોઇયે નહિ, તેની ચાક- રી કરી હાય, ખાટલા ઉપર બેશીને પાણી પીધું હાય, ગાય, બળદ, પાડા, ગધેડું કે ઉર ઉપર ખેડો ાય,—પાલખીમાં એશોને તે બ્રાહ્મણુ પાસે - મકાવી હાય અથવા એ બધાય કરતાં, જો તેણે બ્રાહ્મણુનો આશા ભગ કરી નાંખી હાય, તે। તે સર્વે માની દેવું પડેછે. પછો એ સર્વે પાપ ધાર નાંખવાને વિધિ બતાવાને વેદના જાણુ પુરુષો જે પેલા બ્રાહ્મણે તેની તે યજમાન પ્રાર્થના કરેછે, અને કહેછે કે, ' આબાસંપર્યંત મમિટું ગાતુ અક્ષરજ્ઞ:વિશાષાતિ સહેવાતુર્માનુષં સર્વે ધોવારો ગોસાર: સુવēાઉદના: મમ હેલ્પ સંશુદ્વિવતુ વિનસત્તમા મથા વૃત મહાઘોર જ્ઞાતમજ્ઞાત બિલ્વિનું પ્રસાર: નિયતાં મહ્યં શુમાનુજ્ઞા પ્રથ પૂગ્યે: વૃતપવિત્રોનું મળેય દ્વિપ્નસત્તમૈ: ભાવાર્થ-બ્રહ્માથી તે તૃણુ લગી આ જગતુ-પક્ષ, રાક્ષસ, પિશાચા દિ, દેવ, અસુર, અને મનુષ્ય, તમારાથી ભરેલું છે. અહે સકલ બ્રાહ્મણા! તમે સર્વે ધર્મના જાણુ અને તેના રક્ષક છે, અહે! પૂજ્ય બ્રાહ્મણે! તમે મારા દેહ પવિત્ર કરી. મેં જાણુતાં અજાણતાં મઢાઘેર પાપ કયાં છે, મારા ઉપર કૃપા કરી અને મને શુભ અનુના કા. અહે। પૂજ્ય દ્વિજ તમારી પૂજા કરવાથી હું પવિત્ર થશે. દેટલીક વર તે આ આજ્ઞાપક બ્રાહ્મણેાના ચરણુ લેવાનું તેને કેહેવામાં આવેછે, અને તેથી શુદ્ધ થયેલુ ૧૩