પૃષ્ઠ:Rasmala II.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
આનંદરાવ ગાયકવાડ.

આનંદરાવ ગાયકવાડે. ૩૩ આ- ખાર

તાવ્યે. ત્યાંથી તે શેહેરમાં ગયા ત્યાં તેને માટે તથ્રુ ડીકાવ્યા હતા ત્યાં લઈ જત્રામાં આવ્યા ત્યારે અખસર હથિયાર રાખીને તેને માન પવાને સારૂ કાર ઉભી રાખેલી હતી તથા તે જગ્યાએ પાના રીને તેને સલામતી આપી. બીજે દિવસે પ્રધાન તેની પાસે ગયા, અને કડી લઇ જઈને મલ્હારરાવને કાઢાડી મુકવાની તેણે પોતાની બહુ આતુ- રતા તરતજ બતાવી દીધી. મેજર વાકર તે વેળાએ એ વાતની ચર્- ચા ચલાવવાને રાજી હતા નહિ, એટલા માટે વાત ફેરવીને ખંભાત આ ગળ આવેલી ફાજતે સરસામાન પેઢાંચાડવા વિષેની વાત ચલાવી. આ મુલાકાતની વેળાએ એવા ઠરાવ થયા કે મેજર વારે મહારાજાની મુલા કાત લેવા સારૂ ત્રીજે પાહાર જવું. આ ઠરાવ ાનદરાવે ફેરવાવ્યું. અને કહ્યું કે મુલાકાત લેવાને પ્રથમ એમને એકલાવવા એ ઠીક નહિ આસ- ભ્યતાના બદલામાં ગાયકવાડ રસ્તે જતા હતા તે સમયે મેજર વાકર તેને મળ્યે, અને આનંદરાવ પોતાના હાથી ઉપરથી નીચે ઉતરીને તેને ભેટયે અને તેની સાથે તબુએ ગયો. તેની દરખારના સર્વ કામદારે તેની સાથે હતા, અને ધારેવાર તથા પાયદળના પરિવાર હતા, તે ત્યાં પહોંચ્યા એટલે તેને તેાપની સલામતી આપવામાં આવી, મેજર વાકરે વિનતિ કરી તે ઉપરથી પોતાની સાથે, લઇ યાને તેણે પસંદ કચ્યા તે સરદાર અને અધિકારિયાને લઇને એક ખાનગી ખાલીમાં ગયા; ત્યાં આગળ ગવ- નરની સલામ પે।હોંચાડવામાં આવી અને માજી ગેવિંદરાવના મૃત્યુ વિષેના દિલાસાને સંદેશે પણ કેહેવામાં આવ્યા. મહારાજાએ જરા પણ લા આપ્યા વિના તે સાંભળ્યું, અને મેજર વાકરને તરતજ જણાયું કે કાઇ પણ બાબત ઉપર એક લક્ષ કરી દેવાને તેનું ચિત્ત અશક્ત છે. ત્યાં જે રૃ- ખાવ થયા તેનું વર્ણન મેજર વાકરના શબ્દોમાંઅમે નીચેઆપિયે કે:- “આનદરાવ આસરે તેત્રીશ અથવા ચેત્રીશ વર્ષની વયના હૈ ખાય છે, તેનું શરીર ખળવંત છે, તેના અંગ ઉપર નબળાઈની કંઇ દેખીતી નિશાનો છે નહિ, પણ તેના ચહેરા ઈંગિત નથી જણાતે “અને ભારે આંખેાએ કરીતે નબળાઈ હાય એમ લાગે તે કદાપિ ‘ને સ્વભાવિક હરશે, અને નાશકારક કફી પદાર્થ ખાવાની તેને વ ‘’ પડેલી સાંભળવામાં આવી છે તેથી હશે. ઘણું કરીને આ છે કારણા- ૫ ri rr